SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ राजश्री शरीरस्य उपरिष्टाद् उत्तमाङ्गादारभ्यैव वर्णनोपध्या उपयुक्कराज पनोयसूत्रे च अतादेव शरीर वर्ण नोपलब्धेः क्रमभङ्गात् वक्ष्यमाणरीत्या अन्वयव्य तिरेकाभ्यां कामदेवमतिमावर्णनमेव सिद्धयति, नतु तीर्थंकरप्रतिगावर्णनम् वर्णनस्य वपरीत्यात, तथाहि तीर्थकृतां त्यागीनां वर्णनं मस्तकादारभ्यैव सर्व भवति, अत्र अधोभागाद्वर्णानं लभ्यते तथा बोनां प्रतिमानां सद्भावेपि सर्वत्र इमान्येच चत्वारि नामानि उपलभ्यन्ते, नान्येषां तीर्थ कृतां, तत्र को हेतुरिति न ज्ञायते तावताऽपि इदमेव सिद्धं भवति यद् इमाः प्रतिमा तीर्थ कृतानां न सन्ति ( १ ) आदि सूत्रों में भगवान् तीर्थकर के शरीर का वर्णन ऊपर से मस्तक सं लेकर ही नीचे तक किया हुआ देखा जाता है. परन्तु इस राजपक्षीय सूत्र में नीचे से ही लेकर शरीर का वर्णन किया गया है अतः इस क्रमविपर्या से अन्वयव्यतिरेक को लेकर यही बात जाननी चाहिये कि यहां पर जो वर्णन हुआ है वह जिनप्रतिमा का न होकर कामदेव की प्रतिमा ही वर्णन है, तीर्थंकर जैसे त्यागियों के शरीर का समस्त वर्णन उनके मस्तक से लेकर ही किया जाता है ऐसा मन्तव्य समस्तशास्त्रकारों का है। किञ्च - अनेकप्रतिमाओं के सद्भाव में भी सर्वत्र ये चार नाम देखे जाते है, अन्यतीर्थंकरों के नाम नहीं देखे जाते हैं सो इसमें कारण क्या है इस बात का कोई पता हो नहीं पड़ता है. अतः इससे भी यही सिद्ध होता है कि ये मूर्तियां अन्त तीर्थकरों की नहीं है । તત્ત્વ આમાં સમાહિત છે. ઓપપાતિક વગેરે સૂત્રોમાં ભગવાન તીર્થં કરના શરીરનુ વર્ષોંન ઉપરથી—મસ્તકથી માંડીને નીચે સુધી કરવામાં આવ્યુ છે, પણ આ રાજપ્રશ્નીય સૂત્રમાં નીચેથી માડીને જ શરીરનુ વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે આ કંમવિપર્યાસથી અન્વયવ્યતિરેકના આધારે એજ વાત માન્ય સમજવી જોઇએ કે અહીં જે વર્ણન કરવામાં આવ્યુ છે તે જિનપ્રતિમાનું નથી પણ કામદેવની પ્રતિમાનું વધુ ન છે. તીર્થંકર જેવા ત્યાગીઓનુ સમસ્ત શારીરિક વર્ણન મસ્તકથી જ કરવામાં આવે છે. બધા સૂત્રકારે પણ એજ વાતને સત્ય માનતા આવ્યા છે. અને વળી અનેક પ્રતિમાઓના સદૂભાવમાં પણુ એજ નામે ‘સત્ર દેખાય છે. ખીજા તીથ કરેાના નામેાના ઉલ્લેખ મળતા નથી તથા ખીજા તીર્થંકરાનાં નામેા શા માટે નિરુપિત કરવામાં આવ્યા નથી આ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી એથી એ સિદ્ધ થાય છે કે તે મૂર્તિ અંત તીર્થંકરાની તે નથી જ. L
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy