SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ सुवोधिनी टीका. सुत्रे ९३ सूर्याभदेवस्य कार्यक्रमवर्णनम् ६४९ यत्र व पौरस्त्यः प्रेक्षागृहमण्डप एवं स्तूपो जिनप्रतिमाः चैत्यक्षाः महेन्द्रध्वजाः नन्दापुष्करिणी तदेव यावद् धपं ददाति ।। मृ. ९३ ।। चाकी और सब कार्य किये इसके बाद वह पौरस्त्यमुखमंडपके उत्तरीय द्वार पर आया वहां पर भी उसने द्वारशाखा आदिको का पहिले की तरह से ही धूपदानतक सबकार्य किया. (जेणेव पुरथिमि लेपेच्छाघरमंडवे. एवं यूभे, जिगपडिमाओ, चेइयरुकवा, महिंदज्झया, णदापुक्खरिणी, तं चेत्र धूवं दलयइ) इसके बाद वह पौरस्त्य प्रेक्षागृहमंडप में आया, वहां उसने अक्षपाटक. मणिपठिका एवं सिंहासनों की सफाई आदि की, फिर पेशागृहमंडप की पश्चि दिशा में, उत्तरदिशा में पूर्वदिशा में एवं दक्षिणदिशा में क्रमशः गया, प्रत्येकद्वार में द्वारशाखाओं की, शालभजिकाओं की एवं ब्यालरूपों की इन तीन तीन की-प्रमार्जना की यावत् उपदानतक के सब बाकी के और कार्य किये, पूर्व की तरह यहां पर भी स्तूप की एवं मणिपीठिका की पश्चिम, उत्तर, पूर्व और दक्षिण इन दिशाओं में स्थित चार मणिपीठिकाओं की जिनमतिमाओं की, चैत्यवृक्ष की. महेन्द्रध्वज की, नन्दापुष्करिणी की, त्रिसोपानमतिरूपों की, शालग्जिकाओं की एवं व्यालरूपों की प्रमोना की यावत् धूपदानतक और भी सब काम किये । ન્દ્રિત કર્યા. અને ત્યારપછી ધૂપદાન સુધીના બધા કાર્યો પૂરાં કર્યો. ત્યારપછી તે પૌરશ્યમુખમંડપના ઉત્તરીયદ્વાર પર ગયે ત્યાં પણ તેણે દ્ધરશાખાઓ વગેરેનું પૂર शते धूपदान वगैरे मधु थु. (जेणेच पुरथिमिल्ले पेच्छाघरमंडवे, एव थभे, जिणपडिमाओ, चइयरुवरखा, महिंदज्झया, गंदा पुक्रवरिणी त' चेव जाव धूवं दलथइ) त्या२पछी ते पौ२८त्य प्रेक्षागड भ७५मा गयो. त्यां तेणे सक्षપાટક, મણિપીઠિકા અને સિંહાસનોની સફાઈ વગેરે કરી અને ત્યારપછી ક્રમશઃ તે પ્રેક્ષાગૃહ મંડપની પશ્ચિમ દિશામાં, ઉત્તરદિશામાં, પૂર્વ દિશામાં અને દક્ષિણદિશામાં ગયે, દરેકે દરેક દ્વારમાં દ્વારશાખાઓની, શાલભંજિકાઓની, અને વ્યાલરૂપકોની પ્રમાર્જના કરી યાવત ધૂપદાન સુધીના બધાં કાર્યો સંપૂર્ણ કર્યા. પહેલાંની જેમજ અહીં પણ સ્તૂપની અને મણિપીઠિકાની પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ આ દિશાઓમાં સ્થિત ચાર મણિપીઠિકાઓની, ચાર જિનપ્રતિમાઓની, ચિત્યવૃક્ષની મહેન્દ્રધ્વજની નંદા પુષ્કરિણાની, તેરણની, ત્રિપાનપ્રતિરૂપકેની. શાલભંજિકાઓની અને વ્યાલરૂપની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બધા કાર્યો સંપન્ન કર્યા.
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy