SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनीटीका मू.१ आमलकल्पानगरीवण नम् चैत्यवदासे यम् । तदर्थ जिज्ञासुमिरोपपति मूत्रस्थ मत्कृना पीप वर्षिण टीकाऽवलोकनीयेति । प्रतिरूपम् रूप्यते-'एतदिद'-मिति निश्ची यतेऽनेनेति रूपमाकार.-ति-अभिमतम् असाधारणं ख्यं यस्य तत्तया । अशोकवरपाइपः, पृथिवी शिलापट्टकः, अनयोर्वक्तव्यता-वर्णनरूपा औपपा. तिकगमेन-औषपातिकमाठेन ज्ञेपा-योद्धव्या। अनयोःसविस्तरं वर्णन नौपातिकवेऽवलोकनीयमिति भावः । तदर्थ जिज्ञास्लुभिर्मत्कृता पीयूपवर्षिणी टीकाऽवलोकनीयेति । नयां आमलकल्पायां नगया-श्वेत:-श्वेतनामा राजाऽऽसीत् । स कीदृशः ? इति राजवर्णनं कूणिकराजवद्धि ज्ञेयम् । अस्य धारिणी देवी। अस्या वर्णनमपि कोणिकराजस्य धारिणीदेवीचद्विज्ञेयम् । स्वामी-श्रीमहा. चीरस्तत्रामलकल्पायां नगर्या समवस्मृतः-समागतः । परिपन्-नागरिकजनसमूहरूपा निर्गता भगवद्वन्दनार्थ नगरान्निःमृता। राजा-श्वेतो राजा पर्यु. चाहिये-यदि इसे देखने की इच्छा हो तो इसके लिये औपपातिक मन्त्र की पीयूपवर्षिणी टीका देग्वनी चाहिये यह वन भी असाधारण स्वरूप वाला था अशोकवरपादप और पृथिवीशिलापटक इनका भी वर्णन औपपातिक मूत्र में किया गया है-अतः वहीं से यह देखलेना चाहिये. इस आमलकल्पा. नगरी में श्वेत नामका राजा था इस राजा का वर्णन भी कूणिक राजा के वर्णन की तरह से ही जानना चाहिये इस श्वेत राजा की पानी का नाम धारिणी था इसका वर्णन भी कोणिकराज की धारिणीदेवी के जैसा ही जानना चाहिये उस आमलकल्पा नगरी में श्री महावीरस्वामी पधारे नागरिक समहरूप परिपदा भगवान को वन्दन करने के लिये नगर से निकली राजा मी निकला और भगवान की पर्युपासना करने लगा यह सब वर्णनકરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આનું પણ જાણું લેવું જોઈએ. જે આ વિષે વિશેષ જાણવાની ઈચ્છા હોય તે તેને પપાતિક સૂત્રની પિયૂષવર્ષિણી ટીકા વાંચવી જોઈએ. આ વન પણ અસાધારણ રૂપથી સમૃદ્ધ હતું. અશેક વરપાપ અને પૃથિવી શિલાપટ્ટક–એમનું વર્ણન પણ ઓપપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞ સુ એ ત્યાથી જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરીમાં શ્વેતનામે રાજા હતો. આ સજાનું વર્ણન પણ કૃણિક રાજાના વર્ણનની જેમ જ જાણી લેવું જોઈએ. તે શ્રેતરાજની પટરાણીનું નામ ધારિણી હતું. તેનું વર્ણન પણ કૃણિક રાજાની ધારિણી દેવીના જેવું જ જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરમ શ્રી મહાવીર સ્વામી પધાર્યા–નાગરિકેની પરિષદુ ભગવાનને વન્દન કરવા માટે નગરથી બહાર નીકળી, રાજા પણ નીકળ્યા અને ભગવાનની પર્ય પાસના કરવા લાગ્યા. આ બધું
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy