SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयम विशेषार्थ-टीकाकारने जिनेन्द्र वीर भगवान् के, जो ये विशेषपद प्रकट किये गये हैं वे सब उनमें विशेषता प्रतिपादन करनेवाले होने से अन्ययोग व्यवच्छेदक है। कितनेक सिद्धान्तकरों का ऐसामन्तव्य है कि जो कर्म मल से कभी भी स्पृष्ट नहीं हुआ है उसके लिये ईश्वरत्वरूप स्थान परम्परा से चला आ रहा है और कोई दूसरा जीवात्मा उस स्थान पर अपना प्रभुत्व स्थापित नहीं कर सकता है सो यह सिद्धान्त समीचीन नहीं है, कारण कि आत्मा जबतक कर्ममल से मलिन बनी रहती है, जबतक वह अपनी वास्तविक शुद्धि से दूर रहती है आत्माकी पूर्णशुद्धि ही परमात्मत्वदशा है ऐसा कोई भी जीवात्मा नहीं है-जो कर्ममल के संसर्ग से शुरु से रहित चना हो अशुद्धपूर्वक ही शुद्धि होने का विधान है इसी बात को समझाने के लिये यहां 'कलिकलिलविनाशम्' पद रखाहै-कलि यह पद राग का उपलक्षक है, अर्थात जबतक आत्मा में टेप के लिये स्थान बना रहता हैतबतक कोई भी जीवात्मा कलिल-पाप का नाशक नहीं हो सकता है। कलिल यह पद भी कर्मों का उपलक्षक है-ज्ञानावरणीय, दर्शनावरणीय, • वेदनीय, मोहनीय, आयु, नाम, गोत्र और अन्तराय ये आठ कर्म है, इनमें कितनेक पापरूप और कितनेक पुण्य पाप उभयरूप हैं। વિશેષાર્થ–ટીકા કરનારે જિનેન્દ્રવીર ભગવાનના માટે જે આ બધાં વિશેષપદે પ્રકટ કર્યા છે, તે તેમનામાં વિશેષતા પ્રતિપાદન કરનારા હવા બદલ અન્યગવ્યવહેદક છે કેટલાક સિદ્ધાંતોના મત મુજબ જીવાત્મા એ પણ મનાય છે કે તે કર્મફળને કોઈપણ કાળે સ્પ નથી, તેના માટે ઈશ્વરત્વનું જ્ઞાન આદિકાળથી ચાલતું આવે છે, અને બીજા કેઈપણુ જીવાત્માની તે સ્થાન ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવા જેટલી તાકાત નથી આ સિદ્ધાન્ત સારે નથી કેમકે જ્યાં સુધી આત્મા કફળથી દુષિત થયેલ રહે. છે, ત્યા સુધી તે પિતાની વાસ્તવિક શુદ્ધિથી દૂર રહે છે. આત્માની સંપૂર્ણપણે શુદ્ધિજ પરમાત્મદશા છે. એ કઈ પણ જીવાત્મા નથી કે જે શરૂઆતથી જ કર્મફળના સંસર્ગથી દૂર રહ્યો હોય. અશુદ્ધિપૂર્વક જ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહીં વિધાન છે. આ વાતને Anu भाटे । (कलिकलिलविनाशम्) मा ५६ भूयु छ. सि' ५४ रागनी ઉપલક્ષક છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં રાગષ માટે સ્થાન રહે છે ત્યાં સુધી કઈ પણ જીવાત્મા “કલિલ પાપને નષ્ટ કરનારો થઈ શકતો નથી. “કલિલ આ પદ पशु भी BRas ®, ज्ञानापरलीय, शनावरणीय, हनीय, भाडनीय, आयु, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્મો છે. આમાંથી કેટલાક પાપરૂપ અને કેટલાક પુણ્ય પાપ રૂપવાળાં છે.
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy