SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ _ অজযেই गर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, स्थलचरस्य चतुष्पदपरिसभेदः, चतुष्पदस्यापि संम. च्छिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, परिसर्पस्य चोरः परिसर्प भुजपरिसर्प भेदः, उरः परिसर्पस्यापि संमूच्छिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, भुजपरिसर्पस्यापि संछिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदा, खेचरस्यापि संमूच्छिम गर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, मनुष्याणान्तु संमृच्छिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदोऽवसेयः, 'देवाणं जहा-वेउन्चियसरीरभेदो भणितो तहा भाणियवो जाव सव्वसिद्धदेवत्ति' देवानां पुनरमुरकुमारप्रभृतीनां सवार्थसिद्धपर्यन्तानां यथा वैक्रियशरीरभेदः-पर्याप्तापर्याप्त विपयतया भणितस्तथा तेजसथरीरस्यपि पर्याप्तापर्याप्त विषयत्वेन द्विगतो भेदो भणितव्यो यावद्-अमुरकुमारादिदशभवनवा सिना भूतयक्षराक्षसादीनामष्टानां वानव्यन्तराणां-चन्द्रसूर्यादीनां पञ्चानां ज्योतिष्काणां पर्याप्त और अपर्याप्त भेद होते हैं। इनके भेद से तैजसशरीर के भी इसी प्रकार के भेद समझ लेने चाहिए। स्थलचर तिर्थचों के दो भेद हैं-चतुप्पद और परिसर्प । चतुष्पद के संमूर्छिम गर्भज तथा पर्याप्त और अपर्याप्त भेद हैं। परिसर्प के उरपरिसर्प और भुजपरिसपं भेद होते हैं । उरपरिसर्प के संमूर्छिम, गर्भज, पर्याप्त तथा अपर्याप्त भेद हैं। भुजपरिसर्प के भी संभूछिम, गर्भज, पर्याप्त और अपर्याप्त भेद हैं। खेचरों के भी संमूछिम, गर्भज, पर्याप्त तथा अपर्याप्त भेद होते हैं। मनुष्यों के संमूर्छिम, गर्भज, पर्याप्त और अपर्याप्त भेद हैं। इस प्रकार इन्हीं भेदों के अनुसार तैजसशरीर के भी भेद समझने चाहिए। देवों के तैजसशरीर के भेद उसी प्रकार जान लेना चाहिए जैसे उनके वैक्रियशरीर के भेद कहे गये हैं । असुरकुमारों से लेकर सर्वार्थसिद्ध तक के देवों के पर्याप्त और अपर्याप्त भेद होते हैं । तद्नुसार तैजसशरीर के भी भेद समझ लेने चाहिए। અપર્યાપ્ત ભેદ થાય છે. એમના ભેદથી તૈજસશરીરના પણ એજ પ્રકારે ભેદ સમજવા જોઈએ. સ્થલચર તિય ચેના ભેદ બે છે-ચતુષ્પદ અને પરિસર્પ, ચતુષદના સંમૂર્ણિમ ગર્ભજ તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રકારના ભેદ છે. પરિસર્ષના ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ એ રીતે બે ભેદ હોય છે, ઉર પરિસર્ષના સંમૂઈિમ ગર્ભાજ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત ભેદ છે. ભુજપરિસર્પના પણ સંમૂર્ણિમ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. ખેચના પણ સંછિમ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. મનુષ્યના સંમૂર્ણિમ, ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. એ પ્રકારે આ ભેદના અનુસાર તેજસશરીરના પણ ભેદ સમજવા જોઈએ. દેના તેજસશરીરના ભેદ એ જ પ્રકારે જાણી લેવા જોઈએ. જેવા તેમના વૈક્રિયશરીરના ભેદ કહેલા છે. અસુરકુમારથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધી દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. તદનુસાર તૈજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. -
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy