SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ६३२ গ্রন্থাবলামু रिकशरीराणि प्रागुक्तपडू विधसंस्थानसंस्थितानि अबसेयानि, 'मुच्छिम जलयरा हुंडसंठाणसंठिया' संमूच्छिम जलचरा हुण्डसंस्थानसंस्थिताः अबसेयाः, 'एएसिं चेव पज्जचा वि अपजत्ता वि एवं चेव एतेषाञ्चैव-संमूच्छिमजलचराणां पर्याप्ता अपि अपर्याप्ता अपि च एव. चैव-हुण्डसंस्थानसंस्थिता अवसेयाः, 'गम्भवतिय जलयरा छविहसंठाणसंठिया' गर्भ व्युत्क्रान्तिकजलचराः पइविधसंस्थानसंस्थिाताः प्रज्ञप्ताः, ‘एवं पज्जतापज्जत्ताण वि एवम्गर्भव्युत्क्रान्ति जलचरोक्तरीत्या पर्याप्तापर्याप्तानामपि जलचरगर्भव्युत्क्रान्तिकपञ्चन्द्रियतिर्यग्योनिकानामौदारिकशरीराणि समचतुरस्त्रादिपविधसंस्थानसंस्थितानि अबसेयानि, तथा च सामान्यजलचराणां तत्पर्याप्तानामपर्याप्तानाश्चेत्येतेषां त्रयाणां प्रत्येकं पवितालापेन, तेषामेव जलचराणी संमूच्छिमानां तत्पर्याप्तानामर्याप्तानाच त्रयाणां प्रत्येकमेकै. कालापकेन, तेषामेव जलचराणां गर्भव्युत्क्रान्तिकानां तत्पर्याप्तानामपर्याप्तानाञ्च त्रयाणामपि प्रत्येकं पइविधालापेन नवानां तेपामौदारिकशरीराणि एकोनचत्वारिंशद् संमूछिम जलचर चाहे वे पर्याप्त हो या अपर्याप्त, हुंड संस्थान शरीरवाले होते हैं, अर्थात् उनके शरीर का संस्थान हड होता है। गर्भज जलचरों के शरीर छहों संस्थानों वाले होते हैं। उनके पर्याप्तों और अपर्याप्तों के शरीर भी छहों संस्थानों वाले होते हैं । इस प्रकार सामान्य गर्भज जलचरो, पर्यापन गर्भज जलचरों और अपर्याप्त गर्भज जलचरों तीनों के शरीर छहों संस्थानों वाले समझने चाहिए। इस प्रकार सामान्य जलचरों के, उनके पर्याप्तों के अपर्याप्तों के यों तीन में से प्रत्येक के छह-छह प्रकार के आलापक, संमूर्छिम जलचर, पर्याप्त संमूर्छिम जलचर,अपर्याप्त संमूर्छिम जलचर, यो तीन में से प्रत्येक के छह-छह आलापक, गर्भज जलचर, पर्याप्त गर्भज जलचर, अपर्याप्त गर्भज जलचर, यो तीन में સ મૂર્ણિમ જલચર પછી તે પર્યાપ્ત હોય અગર અપર્યાપ્ત હડસ સ્થાન શરીરવાળાં હોય છે, અર્થાત્ તેમના શરીરના સંસ્થાન હુંડ હોય છે ગર્ભજ જલચરેના શરીર છએ સંસ્થાનોવાળાં હોય છે. તેમના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ પ્રકારે સામાન્ય ગર્ભ જ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર અને અપર્યાપ્ત ગર્ભજ જલચરે-ત્રણેનાં શરીર છએ સંસ્થાનવાળાં સમજવાં જોઈએ. એ પ્રકારે સામાન્ય જલચરોના, તેમના પર્યાપ્તના, અપર્યાપ્તના એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ પ્રકારના આલાપક, સંમૂછિમ જલચર, પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર, અપર્યાપ્ત સંમઈિમ જલચર, એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ આલાપક થાય છે. ગર્ભજ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર, અપર્યાપ્ત ગર્ભજ જલચર, આમ ત્રણેમાંથી પ્રત્યેકના છ પ્રકારના આલાપક, એ પ્રકારે નવના ઔદારિકશરીર એમ ૩૯ ઓગણચાલીસ પ્રકારના સંસ્થાનવાળા થાય છે.
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy