SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे 1 , इति, अत्रोत्तरार्द्ध प्रत्येकपदं समशब्दस्य साक्षादेवोच्चारितया पूर्वार्द्धऽपि एकस्यापि समशब्दस्य प्रत्येकपदं सम्बन्धोऽवसेयस्तथा च प्रथमोऽधिकार : - ' सर्वे समाहाराः सर्वे समशरीराः सर्वे समोच्छ्वासाः' इति प्रश्न त्रयोपलक्षितो योध्यः, द्वितीयोऽधिकारस्तु - 'सर्वे समानकर्माणः इति प्रश्नोपलक्षितः तृतीयस्तु सर्वे समानवर्णाः' इत्येवं रूपः, चतुर्थः पुनः - 'सर्वे समलेश्याकाः' इत्येवं रूपः, पञ्चमस्तु - 'सर्वे समवेदनाकाः' इत्येवं रूपः, षष्ठः पुनः 'सर्वे समक्रिया:' इत्येवं रूपः, सप्तमस्तु - 'सर्वे समायुष्काः' इत्येवं प्रश्नोपलक्षितोऽवसेयः । ननु लेश्यापरिणामविशेषप्ररतावे समाहारादि पदार्थानामुपन्यासो नोचित इति वेदत्रोच्यते - पोडशे प्रयोगे पञ्चविधानां प्रयोगगति-तत गति-बन्धनच्छेदनगति प्रकृतगाधा के उत्तरार्ध में प्रत्येक पद के साथ 'सम' शब्द का प्रयोग किया गया है, अतएव पूर्वार्ध में एक ही वार सम शब्द का प्रयोग करने पर भी प्रत्येक पद के साथ उसका सम्बंध जोड लेना चाहिए । इस प्रकार आहार की जगह समाहार, उच्छ्रास की जगह समोच्छास कर्म के स्थान पर समकर्मा, इत्यादि प्रकार से सबकथन समझना चाहिए । प्रथम अधिकार में तीन प्रश्न हैं, यथा-क्या सभी समान आहार वाले हैं ? क्या सभी समान शरीर वाले हैं ? सब समान उच्छ्वास वाले हैं ? दूसरे अधिकार में क्या सब समान कर्म वाले हैं, यह प्रश्न किया गया है। तीसरे अधिकार में क्या सब समान वर्णवाले हैं, यह प्रश्न है । चौथे में समान लेइया के संबंध में, पांचवें में समान वेदना के संबंध में, छठे में समान क्रिया के संबंध में और सातवे में समान आयुष्क के विषय प्रश्न किया गया है । यहां प्रश्न किया जा सकता है कि लेगा के प्रकरण में समाहार आदि विषयक चर्चा उचित कैसे हो सकती है ? इसका समाधान इस प्रकार है-सोल પ્રકૃત ગાથાના ઉત્તરાર્ધમા પ્રત્યેક પદની સાથે ‘સમ' શબ્દને પ્રયાગ કરેલ છે, પર તુ પ્રયાગ પૂર્વા માં એક જ વાર સમ શબ્દના કરવા છતાં પણ પ્રત્યેક પદની સાથે તેના સમ્બન્ધ જોડી લેવા જોઈએ. એ પ્રકારે આહારની જગ્યાએ સમાહાર ઉચ્છ્વાસની જ્ગ્યાએ સમે વાસ, કના સ્થાન ઉપર સમકર્મા ઈત્યાદિ સમજવુ જોઈ એ. પ્રથમ અધિકારમાં ત્રણ પ્રશ્ન છે જેમકે, શુ ખવા સમાન આહારવાળાં છે? શું બધા સમાન શરીરવાળાં છે ? બધાં સમાન ઉચ્છ્વવાસવાળાં છે? ખીજા અધિકારમાં શું ખધા સમાન કવાળાં છે ? એ પ્રશ્ન કરાયેલે છે. ત્રીજા અધિકારમાં શું બધા સમાન વ વાળા છે? એ પ્રશ્ન છે. ચેાથામાં સમાન લેશ્યાના સમ્પ્રન્ધમાં, પાંચમામાં સમાન વેદનાના સમ્બન્ધમાં, છદ્રામાં સમાન ક્રિયાના સમ્પ્રન્ધમાં અને સાતમાંમાં સમાન આયુષ્યના વિષયમાં પ્રશ્ન કરાયેલા છે. અહીં પ્રશ્ન કરી શકાય છે કે. લેશ્યાના પ્રકરણમાં સમાહાર આદિ વિષક રચર્ચા ઉચિત કેવી રીતે ખને ? તેનુ' સમાધાન ! મારે છે-સેાળમા પ્રયાગ પદમાં પાંચ પ્રકારની ગતિ
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy