SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १७ ९० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम् 'नवर जोइसियवेमाणिएस चयणंति अभिलावो काययो' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु ज्योतिष्कवैमानिकेपु भवेषु उद्वर्तनापेक्षया च्यानमिति अभिलापः कार्यः, तशाच परभवायुषि उदयं प्राप्ते सति तद्भवाद् उद्वर्तते, यद्भवायुश्चोदयं प्राप्तं भवति तद्भवेनैव व्यपदिश्यते यथा नारकायुपि उदयं प्राप्ते सति नारकभवेन 'नारकः' इति व्यपदेशः, तस्माद् नैरयिकेभ्योऽनैरयिक एवोतते नो नैरयिकः, एवम् असुरकुमारादि भवेभ्योऽपि तत्तद्भवायोग्य एवोत ते नतु असुरकुनागविरिति फलितम्, अथ कृष्णलेश्यामधिकृत्योत्पादोद्सकता, जब भवनवासी की आयु का उद्य नहीं रहता तब वह लवनवासी भी नहीं रहता और तभी भवनवासी के भव से उछतन करता है । इसी प्रकार वैमानिक पर्यन्त सभी के विषय में कहना चाहिए। . इस कथन में विशेषता इतनी ही है कि ज्योतिष्क देवों और वैमानिक देवों के लिए 'उद्वर्तन' शब्द का प्रयोग नहीं किया जाता। उनके लिए 'च्यवन शब्द का प्रयोग करना चाहिए। इस प्रकार आगामी भव की आयु का उदय होने पर जोव वर्तमान भव से उद्वृत्त होता है और जिस भव संबंधी आयु का उदय हो, उसी नाम से उसका व्यवहार होता है, जैसे नरकायु का उदय होने पर जीव नारक कहलाने लगता है । इस दृष्टि से नारकों से उसी जीव का उद्वर्तन होता है जो नारक न हो अर्थात् जिसके नरकायु का उदय न रह गया हो। इसी प्रकार असुरकुमार आदि भवों से उसी का उद्वर्तन होता है जो असुरकुमार आदि नरक गया हो । फलितार्थ यह है कि जिस आगामी भव की आयु उद्य हो गया हो, जीव उसी आयु के नाम से व्यवहृत होता है और उसीका उद्ववर्तन होता है। उदाहरणार्थ कोई मनुष्य नरकायु का बंध पहले कर चुका है और इस ઉદય નથી રહેતું, ત્યારે તે ભવનવાસી પણ નથી રહેતું અને ત્યારે ભવનવાસીના ભવથી ઉદ્વર્તન કરે છે. એ જ પ્રકારે વૈમાનિક પર્યત બધાને વિષયમાં કહેવું જોઈએ. * આ કથનમાં વિશેષતા એટલી છે કે જ્યોતિષ્ક દેવ અને વૈમાનિક દેને માટે ઉદ્વર્તન શબ્દ પ્રેગ નથી કરો, તેમના માટે વ્યવન' શબ્દ પ્રયોગ કરવે જોઈએ. એ પ્રકારે આગામીભવના આયુનો ઉદય થતાં જીવ વર્તમાન ભાવથી ઉદ્વૃત્ત થાય છે અને જે ભવસંબન્યો આયુને ઉદય હેય, તે જ નામથી તેને વ્યવહાર થાય છે, જેમ નરકાયુને ઉદય થતાં જીવ નારક કહેવાવા લાગે છે એ દષ્ટિથી નારકોથી તે જીવનું ઉદ્વર્તન થાય છે, જે નારક ન હોય અર્થાત્ જેના નરકાયુને ઉદય ન રહી ગયો હોય. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભથી તેમનું જ ઉદ્વર્તન થાય છે જે અસુરકુમાર આદિ ન રહી ગયા હોય ફલિતાર્થ એ છે કે જે આગામી ભવના આયુને ઉદય થઈ ગયે હય, જીવ તેજ આયુના નામે વ્યવહુત થાય છે અને તેનું જ ઉદ્વર્તન થાય છે,
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy