SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ५.३ प्रज्ञापनासूत्र राशिरसत्कल्पिताष्टरूपो भवति तावत्प्रदेशात्मिकया विष्कम्भसूच्या परिच्छिन्नाः श्रेणयः परिप्रहीतव्याः, तत्रापि अष्टावेव ताः श्रेणयो भवन्ति, आहारकाणि नरयिकवत् तेजसफार्मणानि बद्धानि बद्धवैक्रियवत्, मुक्तानि औधिकमुक्तवत् इति, 'सरीरपयं समत्त' ।।५० ६।। इतिश्री विश्वविख्यात-जगद्वलभ-प्रसिद्धवाचकपञ्चदशभापाकलित-ललितकलापालापकप्रविशुद्धगद्यपद्यानैकग्रन्थनिर्मापक-बादिमानमर्दक-श्री-शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्राचार्य'-पदविथूपित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-व्रतिविरचितायां श्री प्रज्ञापनासूत्रस्य प्रमेयवोधिन्याख्यायां व्याख्यायां द्वादशं शरीरपदं समाप्तम् ।। १२ ।। को, तीसरे वर्गमूल दो के साथ शुणित करने पर जितनी प्रदेश राशि (अर्थातू आठ) आती है, उतने प्रदेशो की विष्फलस्ची से प्रमित श्रेणियां यहां ग्रहण करनी चाहिए। ऐसा करने पर भी आठ की ही संख्या आती है। बैमानिकों के आहारक शरीर नारकों के समान हैं। बद्ध तैजस और कार्मण शरीर बद्ध वैक्रिय शरीर के समान हैं । मुक्त तैजस और कार्मण शरीर समुच्चय मुक्त के समान होते हैं । श्री जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल व्रतिविरचित प्रज्ञापना सूत्र की प्रमेयबोधिनि व्याख्या में ___ बारहवां शरीरपद समाप्त ॥१२॥ બસે છપ્પન (૨૫૬) માની લે તે તેના બીજા વર્ગ મૂળને અર્થાત્ ચારને ત્રીજા વર્ગ મૂળ બેની સાથે ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ (અર્થાત આઠ) આવે છે, એટલા પ્રદેશોની વિષ્ક્રભ સૂચીથી અમિત શ્રેણિયે અહીં ગ્રહણ કરવી જોઈએ. એ પ્રકારથી પણું આઠની સંખ્યા આવે છે. વૈમાનિકના આહારક શરીર નારકેન સમાન છે. બદ્ધ તૈજસ અને કાર્મણ શરીર, બદ્ધ વિકિય શરીરના સમાન છે. મુક્ત તેજસ અને કામણું શરીર સમુચ્ચય મુક્તના સમાન હોય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વ્રતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયધિની વ્યાખ્યાનું બારમું શરીર પદ સમાસ છે ૧૨ | -
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy