SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ M ३७६ ___प्रश्नापनासूत्रे समयान्, अनुसमयम्-प्रतिसमयम्, अविरहितं यथास्यात्तथा, निरन्तरं-निर्व्यवधानं गृह्णाति, तत्रासंख्येयैः समयैरेकग्रहणभ्रमवारणाय 'अनुममयम्' इत्युकस्, तत्रापि कदाचिद् विरहितयापि व्यवहारतोऽनुसमयमाशङ्कयेति तदा शङ्का निराकरणार्थम्- 'अविरहितम्' इत्युक्तम्, तथा च प्रथमे समये ग्रहणमेव न निसर्जनम्, अगृहीतस्य निसर्जनाभावात् । पर्यन्तसमये च निसर्जनमेव, भाषाभिप्रायोपरमेण ग्रहणासंभवाद, शेषेषु द्वितीयादिषु समये पु ग्रहणनिसर्जने युगपद् विदधातीति भावः, गौतमः पृच्छति-'जीवे णं भंते ! जाई व्याई भासत्ताए गहियाई णिसिरइ ताई किं संतरं निसरड, निरंतरं निसरइ ?' हे भदन्त ! जीवः खलु यानि द्रव्याणि भापात्वेन गृहीतानि निस जति तानि कि सान्तरंसव्यवधानं निसृजति ? किं वा निरन्तरम्-अव्यवधानं निसृजति ? भगवानाह-'गोयमा !' ___अगर जीव धिना व्यवधान के निरन्तर भाषाद्रव्यों को ग्रहण करता रहे तो जघन्य दो समय तक ग्रहण करता रहता है और उत्कृष्ट असंख्यात समयों तक प्रतिसमय, बिना व्यवधान के निरन्तर ग्रहण करता है। कोई असंख्यात समयों में एक ही ग्रहण न समझ ले, इस भ्रमनिवारण के लिए 'अनुसमय' शब्द का प्रयोग किया है। कदाचित् वीच में व्यवधान होने पर भी व्यवहार से 'अनुसमय' समझ सकता है, उसके भ्रम को दूर करने के लिए 'अविरहितम्' शब्द का प्रयोग किया है । इस प्रकार प्रथम समय में ग्रहण ही होता है, निसर्ग नहीं होता, क्योंकि ग्रहण किए बिना निसर्ग का होना संभव नहीं है। अन्तिम समय में निसर्ग ही होता है, ग्रहण नहीं होता, क्योंकि भाषा का अभिप्राय जय उपरत हो जाता है तो ग्रहण नहीं होता। शेष दूसरे, तीसरे आदि समयों में ग्रहण और निसर्ग दोनों साथ साथ होते हैं। । । गौतम- हे भगवन् ! भाषा के रूप में ग्रहण किए हुए जिन द्रव्यों को जीव અથવા જીવ વ્યવધાન વિના નિરન્તર ભાષા દ્ર ગ્રહણ કરતા રહે તે જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરતા રહે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સાધી પ્રતિ સમય વિના વ્યવધાને નિરન્તર ગ્રહણ કરે છે. કેઈ અસંખ્યત સમયમાં એકનું જ ગ્રહણ ન સમજી લે, એટલા માટે-ભ્રમનિવારણ માટે “અનુસમય’ શબ્દને પ્રવેશ કર્યો છે. કદાચિત વચમાં વ્યવધાન આવતા પણ વ્યવહારથી અનુસમય સમજી શકે છે, તેમના ભ્રમને દૂર કરવાને - માટે “અવિરહિતશબ્દને પ્રવેગ કર્યો છે. એ પ્રકારે પ્રથમ સમયમાં ગ્રહણ જ થાય છે. નિસર્ગ નથી થતો કેમકે ગ્રહણ ર્યા વિના નિસર્ગ થવું અસંભવિત છે, અન્તિમ. સમયમાં નિસર્ગ જ થાય છે. ગ્રહણ નથી થતું, કેમકે ભાષાને અભિપ્રાય જ્યારે ઉપરત થઈ જાય છે તે ગ્રહણ થતું નથી.-શેષ બીજા ત્રીજા વિ. સમયમાં ગ્રહણ અને નિસર્ગ सन्त साथे साये थाय छे. . . શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા જે દ્રવ્યને જીવ બહાર
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy