SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ४०३ प्रमेययोतिका टोका प्र.३ उ.३ सू.७३ विजयादिद्वारनिरूपणम् विषयकः ततो नृत्यपदोपलक्षित प्रेक्षाप्रतिषेधविषयका, तदनन्तरं शकटादि प्रति धविषयकः, ततो-ऽश्वादि परिभोगप्रतिषेत्रविषयकः, तदनन्तर स्त्रीगव्यादि प्रतिषेधविषयकः, तदनन्तरं सिंहादि प्रतिषेधविषयकः तदनन्तर सिंहादिश्वापदविषयकः ततः शाल्याधुपभोगविषयकः ततः स्धाल्यादि प्रतिषेधविपयकः तदनन्तरं गादिप्रतिषेधविषयकः, ततो देशाधभावविपयः ततोऽक्षादिविपयः, तदनन्तर"गह इति ग्रहदण्डादि विषयका, जुद्ध इति युद्धपदोपलक्षितडिवादि प्रतिषेधविषयकः सूत्रदण्डकः, तदनन्तर रोग-इति रोगोपलक्षित दुर्भूतादि प्रतिषेधविषयः, ततः स्थितिसूत्रम् ततो मनुषजनसूत्रम् इति ॥सू ० ७३॥ ., इसके बाद नृत्य विषयक सूत्र है इसके बाद प्रेक्षा प्रतिषेधक सूत्र है इसके बाद शकटादि प्रतिषेधक सूत्र है इसके बाद अश्वादि परिभाग प्रतिषेधक सूत्र है। इस के वाद स्त्री गाय आदि के परिभोग प्रतिपादक सूत्र है इसके बाद सिंहादि जानवर विषयक सूत्र है इस के शाली आदि उपभोग प्रतिषेधक सूत्र है इसके बाद स्थाणु ओदि का प्रतिषेधक सूत्र है इसके बाद गति आदि का प्रतिषेधक सूत्र है इसके बाद दंश आदि के अभाव का प्रतिपादक सत्र है इसके बाद सर्प आदि के विषय का प्रतिषेधक सूत्र है इसके बाद ग्रह दण्ड आदि का सूत्र है इसके बाद युद्धपदोपलक्षित डिम्बादि आदि का प्रतिवेधक सूत्र है इसके बाद रोगपदोपलक्षित दुर्भूत आदि का प्रतिषेधक सूत्र है इस के बाद स्थिति का कथन करने वाला सूत्र है और फिर इसके बाद अनुसजन सूत्र है ॥७३॥ વિવાહનો નિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી મહને પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી નૃત્ય સંબધી સૂત્ર છે. તે પછી પ્રેક્ષાનું પ્રતિષેધ કરનારૂં સૂત્ર તે પછી શકટ–ગાડા વિગેરેના પ્રતિષેધ સંબંધી સૂત્ર છે. તે પછી અશ્વ વિગે. રેના પરિભેગને પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી સ્ત્રી, ગાય વિગેરેના પરિભેગોને પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી સિંહ વિગેરે જાનવર સંબંધી સૂત્ર છે. તે પછી શાલી–ડાંગર વિગેરેના ઉપગના પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી સ્થાણુ વિગેરેને પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી ગતિ વિગેરેના પ્રતિષેધનું સૂત્ર છે. તે પછી દંશ વિગેરેના અભાવનું પ્રતિપાદન કરનારૂં સૂત્ર છે. તે પછી સર્પ વિગેરે વિષયનું પ્રતિષેધ સૂત્ર છે. તે પછી ગ્રહ દંડ વિગેરે સંબંધી સૂત્ર છે. તે પછી રોગ એ પદથી ઉપલલિત દુર્ભત વિગેરેના પ્રતિષેધ સંબંધી સુત્ર છે. તે પછી સ્થિતિનું કથન કરવાવાળું સૂત્ર છે. અને તે પછી અનુસજન સૂત્ર છે. એ ૭૩ છે
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy