SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1460
Loading...
Download File
Download File
Page Text
________________ जीवामिगमसूत्र समुत्पन्नः, तत्र-त्रयस्त्रिंशतं सागरोपमाणि स्थित्वा तत्र च प्रत्यासन्ने उद्वर्तनाकाले सम्यक्त्वं समवाप्य पुनः परित्यजति ततोऽनतिपतितेनैव विभंगेन पूर्वकोटयायुष्केषु तिर्यग्योनिषु समुत्पन्नः ततः पुनरपि-अप्रतिपतितविभंग एवाऽधः सप्तम्यां पृथिव्यां समुत्पन्नः, तत्र च-त्रयस्त्रिंशतं सागरोपमाणि स्थित्वा पुनरप्युद्वर्तनाकाले प्रत्यासन्ने सम्यक्त्वं प्राप्य पुनः परित्यजति, ततः पुनरप्यप्रतिपतितेन एव विभङ्गेन पूर्वकोटयायुकेषु तिर्यग्योनिपु समुत्पन्नः, वारद्वयमपि अवधिदर्शन वाला जीव अवधिज्ञान को प्राप्ति के अनन्तर ही मरण को प्राप्त हो जाता है और मिथ्यात्व अवस्था वाला बन जाता है उस समय वह दुष्ट अध्यवसाय रूप भाव के कारण अवधिदर्शन से पतित हो जाता है । उत्कृष्ट से कुछ अधिक दो ६६ सागरोपम कहे गये हैं उनमें प्रथम ६६ सागरोफ्म का लेखा इस प्रकार से हैकोई विभंग ज्ञानी तिर्यग्पश्चेन्द्रिय या मनुष्य जब अधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाता है तब वह वहां की ३३ सागरोपम की स्थिति को भोग कर प्रत्यासन्न सरण काल में सम्यक्त्व को प्राप्त कर उसे छोड देता है पुनः विभंगज्ञानी की जागृति से युक्त हुआ वह पूर्वकोटि की आयु वाले तिर्यञ्चों में उत्पन्न हो जाता है इसके बाद अप्रति. पतित विभंगज्ञान वाला बना हुआ है वह पुनः अधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाता है वहां पर ३३ सागरोपम की अयु को भोग कर वह उद्वर्तना काल की निकटता में सम्यक्त्व को प्राप्त कर लेता है और उसे छोड देता है इस प्रकार से पुनः विभंगज्ञान वाला बना हुआ કહેવાનું તાત્પર્ય એ છે કે-કેઈ અવધિદર્શનવાળો જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ મરી જાય છે. અને મિથ્યાત્વ અવસ્થા વાળા બની જાય છે. તે તે સમયે તે દુષ્ટ અધ્યવસાય રૂપ ભાવના કારણથી અવધિદર્શનથી પતિત થઈ જાય છે. ઉત્કૃષ્ટથી જે કંઈક વધારે બે છાસઠ સાગરેપમ કહ્યા છે તેમાં પહેલા છાસઠ સાગરેપમ કાળનું લેખું આ પ્રમાણે છે. કેઈ વિર્ભાગજ્ઞાની તિર્યફ પંચેન્દ્રિય અથવા અનુષ્ય જ્યારે અધસાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે ત્યાંની ૩૩ તેત્રીસ સાગરેપમની સ્થિતિને ભેગવીને નજીકના મરણ સમયે સમ્યકત્વને પ્રાપ્ત કરીને તેને છોડી દે છે. ફરીથી વિર્ભાગજ્ઞાનીની જાગૃતિથી યુક્ત થઈને તે પૂર્વ કેટિની આયુષ્યવાળા તિર્યંચમા ઉત્પન્ન થઈ જાય છે. તે પછી અપ્રતિપતિત વિભંગ જ્ઞાનવાળા બનીને તે ફરીથી અધઃ સમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં તે ૩૩ તેત્રીસ સાગરોપમના આયુષ્યને ભેળવીને તે ઉદ્વર્તના કાળની નજીકમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરલે છે. અને તેને છોડી દે છે. એ રીતે ફરીથી વિર્ભાગજ્ઞાન વાળા બનીને તે જીવ ત્યાંથી નીકળીને પૂર્વ કેટિની આયુષ્ય
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy