SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1406
Loading...
Download File
Download File
Page Text
________________ १३८४ जीवामिगमत्र जवसिए' अचरिमे दुविहे अणाईए वा अपज्जवसिए साईए वा अपज्जवसिए' चरमः खलु भदन्त ! चरम इति कृत्वा कियच्चिरं कालतो भवति ? गौतम ! चर'मोऽनादिकः सपर्यवसितोऽन्यथाचरमत्वाऽयोगात् । अचरमो द्विविधः प्रज्ञप्तः तद्यथा-अनादिकोवाऽपर्यवसितः १ सादिको वाऽपर्यवसितः २ तत्र प्रथमोऽभव्यो द्वितीयः सिद्धः । 'दोण्डं पि नत्थि अंतर' द्वयोरपि तयोः कस्याऽपि नास्त्यन्तरम् । कहते हैं-हे गौतम ! चरस जीव अनादि सपर्यवसित होता है अर्थात् अनादि काल से उसके साथ मिथ्यात्व लगा आता है पर वह मुक्ति 'को प्राप्त करने वाला नियम से होता है अतः जिस भव में वह मिथ्यात्व का वमन कर सम्यक्त्वादि वाला हो जाता है उसो भव में वह मुक्ति प्राप्त कर लेता है इसी कारण इसे अनादि सपर्यवसित कहा गया है तथा-'अचरिमे दुविहे प०' अचरम अभव्य जीव जिसे अभी तक मुक्ति प्राप्त नहीं हुई है और आगे भी न जाने का मुक्ति "प्राप्त करने वाला होगा ऐसा जीव दो प्रकार का कहा गया है-एक अनादि अपर्यवसित अभव्य और दूसरा सादि अपर्यवसित अभव्य इनमें जो प्रथम विकल्प वाला अभव्य है उसे तो त्रिकाल में भी मुक्ति प्राप्त नहीं होती है और जो सादि अपर्यवसित अभव्य है - उसे मुक्ति प्राप्त हो जाती है 'दोण्हं वि णस्थि अंतर' इन दोनों में किसी में भी अन्तर नहीं है क्योंकि जो अनादि सपर्यवसित चरम ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપર્યવસિત હેય જ છે અર્થાત અનાદિ કાળથી તેની સાથે મિથ્યાત્વ લાગેલું રહે છે. પરંતુ તે નિયમથી મુક્તિને પ્રાપ્ત કરનારા હોય છે. તેથી જે ભવમાં તે મિક્યા ને ડે છેડીને સમ્યક્ત્વ વિગેરેથી યુક્ત બની જાય છે એજભવમાં તે મુક્તિ પ્રાપ્ત i કરી લે છે. એ કારણથી જ તેને અનાદિ સપર્યવસિત કહેવામાં આવેલ છે. તથા '..'अचरिमे दुविहे पण्णत्ते' मन्य२म २२सय १ २ मत्यार सुधी भुति - પ્રાપ્ત થયેલ નથી અને અભિષ્યમાં પણ ન જાણે ક્યારે મુક્તિને પ્રાપ્ત કરવા -. વાળા થશે એવા છે બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિ અપર્ય વસિત અભવ્ય અને બીજા સાદિ અપર્યવસિત અભય. તેમાં જે પહેલા - વિકલ્પવાળા અભવ્ય જીવે છે તેને તે ત્રણે કાળમાં પણ મુક્તિ પ્રાપ્ત થતી : નથી અને જે સાદિ અપર્યવસિત અભવ્ય જીવ છે તેને મુક્તિ પ્રાપ્ત થઈ लय छ 'दोण्हं वि नस्थि अंतरं' से मन्नेमा नामा ५ मत२ नथी. - કેમ કે-જે અનાદિ સપર્યવસિત ચરમ જીવ છે, તેમાં ચરમ પણું હેવાથી
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy