SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ जीवामि गमने दक्षिणदिशा के असुरकुमारों के इन्द्र यमरके चौसठ - ६४ हजार सामानिक देव है, उत्तर दिशा के असुरकुमारों के इन्द्र वरणके साठ ६० हजार लामानिकदेव है | व्याकी के दक्षिण तथा उत्तर दोनों दिशा के भनपतियो के इन्द्र जो धरण और भूतानन्द आदि हैं, उन सब इन्द्रों के प्रत्येक के सामाजिक देव छह छह ६-६ हजार है । और आत्मरक्षकदेव सव इन्द्रों के अपने अपने सामानिक देवों की अपेक्षा से चौगुने होते है जैसे चमरेन्द्र के सामानिकदेव चौसठ ६४ हजार हैं तो इन से चौगुन दो सौ छप्पन हजार अर्थात् दोलाख छप्पनहजार २५६०००) आश्मरक्षक देव होते है । इसी प्रकार बलोन्द्र के सामानिक देव साठ ६० हजार है तो इन से चौगुना दो सौ चालीस हजार अर्थात् दो लाख चालीस हजार (२४००००) आत्मरक्षकदेव होते है, शेष दक्षिण उत्तर दोनों दिशाओं के समस्त इन्द्रों के प्रत्येक के छ छ हजार सामानिकदेव है तो इनसे चौगुना चोहल चोइस हजार २४०००) २४०००) आत्मरक्षकदेव न्स भी इनके प्रत्येकके होते है ॥ गा, ७॥ यह सात गाथाओका अर्थ है । इनका कोष्ठक सं. टीका में देखलेना चाहिये दाक्षिणात् सुवर्णकुमारों की परिषदा की वक्तव्यता नागकुमारराज धरण ७१० દક્ષિણ દિશાના અસુરકુમારેશના ઇંદ્ર ચમરેન્દ્રના ૬૪૦૦૦ ચેાસઠ હજાર સામાનિક દેવે છે. અને ઉત્તર દિશાના અસુરકુમારેાના ઈંદ્ર ધરણેન્દ્રના ૬૦૦૦૦૦ સાઇઠ હજાર સામાનિક દેવે! છે. માકીના દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયોના ઇન્દ્ર જે ધરણેન્દ્ર અને ભૂતાન દૈન્દ્ર આદિ છે, તે બધા ઈન્દ્રોના દરેકના છ છ હજાર સામનિક દેવે છે. અને બધા ઈંદ્રોના આત્મરક્ષક દેવે પેાત પેતાના સામાનિક દેવાની અપેક્ષાથી ચાર ગણા થાય છે. જેમકે ચમરેન્દ્રના સામાનિક દેવ ૧૪૦૦૦ ચેાસઠ હજાર હૈાય છે. તેનાથી ચાર ગણા એટલે કે સેા છપ્પન તુજાર અર્થાત્ એ લાખ છપ્પન હેાર ૫૬૦૦૦ આત્મરક્ષક દેવા તેના હાય છે એજ રીતે ખલીન્દ્રના સામાનિક દેવ ૬૦૦૦૦ સાઇઠ હજાર છે. એનાથી ચાર ગણા ખસેચાલીસ હૅજાર ૨૪૦૦૦૦ એ લાખચાલીસ હજાર આત્મરક્ષક દેવ મ'િદ્રના હૈાય છે. માકીના દક્ષિણઅને ઉત્તર અને દિશાઓના ખધા ઈંદ્રોના દરેકને છ છ હજાર સામાનિક દેવ છે. તે તેનાથી ચાર ગણા ૨૪૦૦૦ ચોવીસ હજાર ૨૪૦૦૦ ચાવીસ હજારઆત્મરક્ષક દેવા તે દરેક ઇન્દ્રોના ડાય છે. ! ગા, ૭ ૫ આ રીતે સાત ગાથાના અધ અહિયાં ખતાવેલ છે તેનું કાષ્ટક સકૃત ટીકામાં જોઇ લેવું. દક્ષિણુ દિશાના સુવર્ણ - કુમારની પરિષદાનુ થુન નાગકુમારરાજ ધરણની પરિષદાના કથન પ્રમાણે
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy