SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - औषपातिकमरे इस नगरी के बाहिर एक विशाल और बहुत गहरी साई थी। नगरी का कोट वक्र धनुपकी अपेक्षा भी अधिक वक्र था, जिसमें प्रत्येक आत्मरक्षग के साधन थे । किले मे बडे २ दरवाजे थे, दरवाजों मे बन जैसे मजबूत किवाड थे, किवादों में नुकीले कीले लगे हुए थे। कोट के ऊपर जो अट्टालिकाएँ थीं उनमे अनेक प्रकार के अस्त्र और गस्त्रों का स्ग्रह किया गया था। वह वहा सदा सुरक्षित रहता था। नगरीमे विस्तृत बाजार थे, बाजारों में बडी २ दुकाने थीं, दुकानों में क्रय विक्रय की बहुमूल्य प्रत्येक आवश्यकीय वस्तुएँ सगृहीत थीं । नगरी के राजमार्ग हर समय अपार जनकी भीड से, हाथियों से, पालकियों से, रथों से, और तामजाम आदि से सकुलित बने रहा करते थे । यहा के महान धवल चूनासे पुते हुए रहने के कारण बडे ही सुहावने मालूम होते थे, तात्पर्य यह है कि यह नगरी बहुत ही सुन्दर और चित्त को लुभानेवाली थी। सब प्रकार से यहा जनताको आराम था। किसी भी त्रिलोकगत वस्तु का यहा अभाव नहीं था। अमरावती जैसी यह भली मालम होती थी। આ નગરીની બહાર એક વિશાલ અને ઘણું ઉડી ખાઈ હતી નગ રીને ફરતે વાકુ ધનુષ કરતા પણ વધારે વાકે કેટ હતો જેમાં દરેક આત્મરક્ષણના સાધન હતા કિલ્લામાં મોટા મોટા દરવાજા હતા દરવાજામાં વજ જેવા મજબૂત કમાડ હતા કમાડમ આગળીઆ તથા ભગળે લગાવેલા હતા કેટના ઉપર જે અટારિઓ હતી તેમાં અનેક પ્રકારના અસ્ત્રો તથા શસ્ત્રો ને સંગ્રહ કરેલ હતું તે ત્યા સદા સુરક્ષિત રહેતે હતે. નગરીમા વિસ્તૃત બજાર હતી બજારમાં મોટી મોટી દુકાને હતી દુકાનમાં ય-વિક્રયની બહુમૂલ્ય ( કિમતી ) પ્રત્યેક આવશ્યકીય વસ્તુઓ સ ધરેલી હતી નગરીના રાજમાર્ગ દરેક સમય અપાર માણસેની ભીડથી, હાથીઓથી, પાલખીએથી, રથાથી અને તામજામ આદિથી ભરચક રહ્યા કરતા હતા અહીના મકાન સફેદ ચુનાથી પિતાયેલા રહેવાના કારણે ખૂબ જ નકદાર લાગતા હતા તાત્પર્ય એ કે આ નગરી બહુજ સુંદર અને ચિત્તને ખેચવાકાળી હતી દરેક પ્રકારથી અહી લોકોને આરામ હતો કોઈ પણ ત્રિલોકગત ( ત્રણે લોકમાં થતી ) વસ્તુને અહી અભાવ નહોતે અમરાવતી જેવી આ સરસ લાગતી હતી
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy