SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ નવાઈ નથી અને પૂ શ્રી ધામીલાલજીના બનાવેલા સૂત્રો શ્વેતા સૌ ફાઇને ખાત્રી થાય તેમ છે કે દામેાદરદાસભાઈએ તેમજ સ્થાનકવામીસમાજે એવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે શ્રીવ માન ~ શ્રમણુસ ધના આચાર્ય શ્રીઆત્મારામજી મહારાજે શ્રી ઘામીલાલજી મ ના સૂત્ર માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘામીલાલજી મ ના સૂત્રોની ઉપયોગિતાની ખાત્રી થશે આ સૂત્રો વિદ્યાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્વને એક સરખી રીતે ઉપયેગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સસ્કૃત રીકા વિશેષ કરીને ઉપયેગી થાય તેમ છે ત્યારે મામાન્ય હિન્દી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમન્તઈ જાય છે. કેટલાકાને એવા ભ્રમ છે કે સૂત્રે વાચવાનુ આપણુ કામ નહિ, સૂત્રો આપણને સમજાય નહિ મા ભ્રમ તદ્ન ખોટી છે. બીજા કોઈપણુ શાસ્રીય પુસ્તક કરતાં સૂત્રો સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણુસ પણ સમજી શકે તેટલા માટે જ ભ મહાવીરે તે વખતની લેાકભાષામા (અર્ધમાગધી ભાષામા) સૂત્રો ખનાવેલા છે. એટલે સૂત્રો વાચવામા તેમજ સમજવામા ઘણા સરળ છે. માટે કોઈ પણ વાચકને એવા ભ્રમ હોય તે તે કાઢી નાખવા અને ધર્મનુ તેમજ ધર્મના સિદ્ધાંતનુ સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રો વાચવાને સૂકવું નહિ, એટલુ જ નહિ પણ જરૂરથી પહેલા સૂત્રોજ વાચવા. સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કાઇ પણ મસ્થાએ આજ સુધી કર્યું નથી સ્થા જૈન શાોદ્ધાર સમિતિના છેલ્લા રિપેાટ પ્રમાણે ખીજા છ સૂત્રો લખાયેલ પડયા છે, એ સૂત્રો અનુચે ગદ્વાર અને ઠાણાગ સૂત્રો લખાય છે તે પણ થૈડા વખતમાં તૈયાર થઈ જશે તે પછી બાકીના સૂત્રો, હાથ ધરવામા આવશે તૈયાર સૂત્રો જલ્દી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા મધુ સમિતિને ઉત્તેજન અને સહાયના આપીને તેમના સૂત્રો ધરમા વસાવે એમ ઈચ્છીએ છીએ જૈન સિદ્ધાન્ત મે ૧૯૫૫ *
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy