SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા જ્ઞાનઝરણાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કશે ધન્ય છે આપને અને મમિતિના કાર્યકરને જે સમાજ ઉત્થાન માટે કંઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાએવી પૂર્ણ કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે એજ લિ બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી ખેડીદામ ગણેશભાઈધ ધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અધતન પદ્ધતિને અપનાવનાર વડેદરા કેલેજના એક વિદ્વાન પ્રેફેસરનો અભિપ્રાય. સ્થાનકવાસી સંપ્રદાયના મુનિશ્રી ઘારીલાલજી મહારાજ જૈનશાસ્ત્રોના સંસ્કૃત ટીકાદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાપાત કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છેશાસ્ત્રો પિકી જે પ્રસિદ્ધ થયા છે તે હું જોઈ શક છુ મુનિશ્રી પિતે સસ્કૃત, અર્ધમાગધી, હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ૮ પરિચય કરતા સહજ જણાઈ આવે છેશાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પોતાના શિષ્ય વર્ગને અને વિશેષમાં ત્રણ પઠિતેને સહકાર મળે છે, તે જોઈ મને આન દ થયે સ્થાનકવાસી મ પ્રદાયને અને એ પડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે સ્થાનકવાસી-સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે તે દિગબર, મૃર્તિપૂજક તાબર વગેરે જનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતા હુ વિરોધના ભય વગર કહી શકુ પૂ મહારાજના આ પ્રયાસ સ્થાનકવાસી સ પ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે સંસ્કૃત સ્પષ્ટીકરણે સારા આપવામાં આવ્યા છે ભાષા છે એમ હું ચોક્કસ કહી શકું છું ગુજરાતી ભાષાતરે પણ શુદ્ધ અને સરળ થયેલા છે અને વિશ્વાસ છે કે મહારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાતરને વાચનાલયમાં અને કુટુંબમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે પ્રતાપગ જ, વડેદરા કામદાર કેશવલાલ હિમતરામ, તા ૨૭-૨-૧૯૫૮ એમ એ
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy