________________
1
समवसरणस्वरूपवर्णनम्
११
उपासक दशासूत्रे - (१ अ.) ऽपि प्रसिद्धमेतद् - भगवन्तं महावीरं वन्दितुं - जितशत्रुनामधेयो नृपः पञ्चविधाभिगमेन जगाम । सचितपुष्पताम्बूलादीनां त्यागेन श्रावका अभिगच्छन्तीति वचनाद् भगवत्समवसरणसमागतानां देवानां सचिचजलपुष्पादिवृष्टिकरणं नोपपद्यते ।
चम्पानगर्या भगवन्महावीरसमवसरणावसरे नरेन्द्रशिरोमणिः कृणिकञ्चतुरङ्गसेनासमन्वितः पञ्चविधेनाभिगमेन भगवन्तं वन्दितुं सादरं सविनयं चाभिजगाम । सचैव पञ्चविधोऽभिगम औपपातिकमुत्रे निर्दिष्टः
'त णं से कूणिए राया जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छर, तं जहाउपासकदशाङ्ग सूत्र में भी यह बात प्रसिद्ध है । प्रथम अध्ययनमें आता है कि - 'जितशत्रु' नामक राजा पांच प्रकार के अभिगमपूर्वक भगवान् को चन्दन करने के लिये गया । श्रावकगण भी भगवान् वीर को वन्दनार्थ सचित्त पुष्प, पान आदिका त्याग कर के ही जाते हैं । उपरोक्त प्रमाणोंसे भगवान् के समवसरण में आये हुए देवताओं के द्वारा की गयी सचित्त जल, पुष्प आदि की वृष्टि सिद्ध नहीं होती ।
चम्पा नगरीमें श्रमण भगवान् महावीर के समवसरण के अवसर पर सम्राट् कुणिक अपनी चतुरङ्गिनी सेना के साथ पांच प्रकार के अभिगमपूर्वक भगवान को वन्दन करने के लिये अत्यन्त आदर एवं विनय के साथ गये थे । वह पांच प्रकारका अभिगम औपपातिक सूत्रमें इस प्रकार कहा गया है, जैसे
ઉપાસકશાગસૂત્રમાં પણ આ વાત પ્રસિદ્ધ છે પ્રથમ અધ્યયનમાં આવે છે કે -“ જિતશત્રુ ” નામે રાજા પાચ પ્રકારના અભિગમપૂર્ણાંક ભગવાનને વન્દન કરવા ગયા શ્રાવકગણુ પણ વીરને વન્દન કન્વા માટે સચેત પુષ્પ પાન આદિના ત્યાગ કરીને પછીજ જાય છે, ઉપરાકત પ્રમાણોથી ભગવાનના સમવસરણમા આવેલ દેવતાઓદ્વારા કરેલી સચેત પુષ્પ પાણી આદિની વૃષ્ટિ સિદ્ધ થતી નથી
ચપા નગરીમા શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણને અવસરે સમ્રાટ કુણિક પેાતાની ચતુરગિણી સેના સાથે પાચ પ્રકારના અભિગમપૂર્વક ભગવાનને વન્દન કરવા અત્યન્ત આદર તેમજ વિનય સહિત ગયા હતા, તે પાચ પ્રકારના અભિગત ઔપપાતિક સૂત્રમા એ પ્રમાણે કહેલ છે, જેમકે