SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ - उपासकदशाभूत्रे शयः पुरुपशक्तिविशेषरूपः । अत्र सर्वत्र या शब्दो विकल्पार्थः, इति शब्दच पूर्वोक्तानामुत्थानादीनो सग्रहार्थस्ततचायमर्थ:-जीवानामुत्थानादीनि न पुरुषार्य मसाधकानि अन्वयव्यतिरेकाननुविधायित्वात, तस्मात् नियता:-नियतिकताः सर्वभावा=सर्वे सुखदु खादिरूपाः भागः पदार्थाः । करोड देन लेनमें लगा रखे थे। उसके छह गोकुल थे। महावीर स्वामी पधारे । आनन्दकी तरह कुण्डकौलिकने गृहस्थ धर्मको स्वीकार किया यावत् श्रमण निर्ग्रन्थोंको भक्तपानका प्रतिलाभ कराता हुआ विचरता था ॥ १६६ ।। एक समयकी बात है कि पूर्वापराङ्ग (दोपहर के समय अशोकवनीमें पृथिवीशिलापटककी ओर कुण्डकोलिक श्रावक आया, आकर उसने अपने नामकी मुहर (अगूठी)और उत्तरासण वस्त्र (दुपट्टा) उतार शिला पर रग्वा । रग्व कर श्रमण भगवान् महावीरके समीपका धर्मप्रज्ञप्ति स्वीकार कर विचरने लगा ॥१६७॥ तय उसके समीप एक देव प्रगट हुआ।। १६८ ॥ उसने नामकी मुद्रिका उत्तरीय वस्त्रका शिला परसे उठा लिया और छोटी छोटी घटियोंवाले उत्तम वस्त्र धारण करके आकाशमें रहा हुआ कुण्डकौलिक श्रावकसे बोला-"अरे कुण्डको लिक श्रावक । हे देवानुप्रिय ! मग्वलिपुत्र गोशालकी धर्मप्रजसि सुन्दर हितकर है। वहा उत्थान (उठना), कर्म (गमनादि क्रियाएँ ), बल (शारीरिक शक्ति), वीर्य (आत्माका तेज ), पुरुषकार (पौरुष । પાસે છ કરેડ સેનૈયા ખજાનામાં હતા છ કરોડ વેપારમાં અને છ કરોડ લેણ-દેણમાં શક્યા હતા તેની પાસે છ ગોકુળ હતા મહાવીર સ્વામી પધાર્યા આનદની પેઠે કુડકૌલિકે કહસ્થ ધર્મને સ્વીકાર કર્યો, યાવત્ શ્રમણ નિગ્ર શેને ભકત પાનને પ્રતિ લાભ કરાવતે વિચરતે હતો (૧૬૬) એક સમયની વાત છે કે જ્યારે પૂર્વાપરાણું (બપોર)ને સમયે અશેકવનરાજિમ પૃથિવીશિલાપટ્ટકની તરફ કુડકૌવિક શ્રાવક આ અને તેણે પોતાના નામવાળી વીટી તથા ઉત્તરાસણ વસ્ત્ર (ખેસ ઉતારી શિલાપર મૂક્યા પછી શ્રમણ ભગવાન મહાવીરની સમીપની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિચારવા લાગે (૧૬૭) પછી તેની સમીપે એક દેવ પ્રકટ થયે (૧૬૮) તેણે નામવાળી વીટી અને એસ શિલા પરથી ઉઠાવી લીધા અને નાની નાની ઘટડીઓવાળી ઉત્તમ વસ્ત્ર ધારણ કરીને આકાશમાં રહી કડકૌલિક શ્રાવક પ્રતિ બે “અરે કુડકોલિક શ્રાવક! હે દેવાનુપ્રિય! મખલિપુત્ર ગશાળની ધર્મપ્રજ્ઞપ્તિ સુદર હિતકર છે તેમાં ઉસ્થાન (ઉઠવું) કર્મ (ગમનાગમનાદિ ક્રિયાઓ), બલ (શારીરિક શકિત) વીર્ય (આત્માનું તેજ), પુરૂષકાર (39), પરાક્રમ (કચડ પુરૂષાર્થ, એમાની કોઈ પણ
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy