SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ REEEEEE अगारधर्मसञ्जीवनी टीका म् ८९-९० अ ययनसमाप्ति पाल कर, श्रावककी ग्यारह पडिमाओंका भली भाति कायसे पालन कर, एक मासकी सलेखनासे आत्माको जूपित (सेवित युक्त) कर, अनशन द्वारा साठ भक्तों ( साठ दिनों दो महीनेके भोजन) कात्याग कर, आलोचना प्रतिक्रमण करके समाधिको प्राप्त होकर काल मासमें काल करके सौधर्म कल्पमे सौधर्मावतसक महाविमानके ईशानकोणमें स्थित अरुण विमानमें देव पर्यायसे उत्पन्न हुआ। वहा किसी-किसी देवकी चार चार पत्योपमकी स्थिति कही गई है, अतः वहा आनन्द देवकी भी चार पल्योपमकी स्थिति कही है ।। ८९ ॥ (गौतम बोले) " भगवन् ! आनन्द देव उस देवलोकसे, आयु, भव, और स्थितिका क्षय होने पर तदनन्तर चव पर कहां जायगा? कहा उत्पन्न होगा?" भगवानने कहा-"गौतम! महाविदेह क्षेत्रमें सिद्ध होगा।" निक्षेप-"सुधर्मा स्वामी बोले हे जम्बू ! श्रमण भगवान् महावीरने यावत् उपासकदशागके प्रथम अध्ययनका यही अर्थ कहा है, वैसा ही में तुझसे करता हूँ।" ॥ २० ॥ इति श्री उपासकदशाङ्गसूत्रके प्रथम अभ्ययनकी अगारसजीवनी नाम _व्याख्याका हिन्दी-मापानुवाद समाप्त ॥१॥ પડિમાઓને સારી રીતે કાયાથી પાળીને, એક માસની સલેખનાથી આત્માને જૂષિત (सवित-युत) शन, मनशनद्वारा सा मत (As पिसे- भडिनाना सोन) ને ત્યાગ કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિને પ્રાપ્ત થઈ કાળમાસમા કાળ કરી સૌધર્મ–કપમાં સૌધર્માવત સક મહાવિમાનના ઈશાન કોણમા સ્થિત અરૂણ વિમાનમાં દેવપર્યાયે ઉત્પન્ન થયે ત્યા કેઈ–કઈ દેવની ચાર-ચાર ૫૫મની સ્થિતિ કહેવામાં આવી છે, એટલે ત્યાં આન દદેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે (૮૯) ગૌતમે કહ્યું “ ભગવન! આનદદેવ એ દેવકથી, આયુ. ભવ અને સ્થિતિને ક્ષય થાય પછી ૨ચવીને કયા જશે? કયા ઉત્પન્ન થશે?” ભગવાને કહ્યું “ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે” નિક્ષેપ–“ સુધમાં સ્વામી બેયા હે જ બૂ! શ્રમણ ભગવાન્ મહાવીરે ચાવત ઉપાસકદીગના પ્રથમ અધ્યયનને એજ અર્થ કહ્યો છે, અને તે જ तनहु छु”, (६०) ઈતિ શ્રી ઉપાસકદશાગ સૂત્રના પ્રથમ અધ્યયનની અગાસછવની નામક વ્યાખ્યાન ગુજરાતી અનુવાદ સમાપ્ત, (૧).
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy