SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ जगारसञ्जीवनी टीका अ० १ सू० ११ धर्म स्वदारसन्तोपव्रतम् २१३ ___ "एकस्यानेकत्र प्रसक्तम्यान्यतो निवृत्त्यर्थमेकत्र पुनर्विधान परिसख्ये" ति हि तल्लक्षणमित्येव चैकस्य-विपयभोगस्याने कत्र=स्वस्त्री-परस्त्यादौरागतःमसकस्य-प्राप्तस्यान्यता परस्त्र्यादितो निवृत्यर्थम् , एकत्र यथाविधिपरिणीतायास्व. परल्या पुनर्विधान 'स्वदार'पदेन प्रतिपादनमस्तीति मस्फुट घटते। परिसग्च्या, यया " सेवनीयो वीतरागो, दर्शनीय च तत्पदम् । सपादनीय ज्ञानादि, श्रवणीय च तवचः ॥" इति । एतयोक्त्या हि वीतरागव्यतिरिक्तस्य सेवनादेनिषेधः पर्यवसीयत इत्यलमतिप्रसङ्गन, प्रकृतमनुसरामरुपसे) प्राप्त हो तर नियम होता है । जो एक स्थान पर प्राप्त हो भौर साथही अन्यत्र भो प्राप्त हो तय परिसख्या होती है ॥" "जर एक अर्थ अनेक स्थलों पर पाप्त हो तो अनेक स्थलोंसे निवृत्त करके फिर एक स्थल परही उसका विधान करना परिसख्या है, यह इसका लक्षण है । प्रकरणमें इस प्रकार समझना-एक विपय-भोग, स्वस्त्री -परस्त्री आदि अनेक स्थलों में प्राप्त था, अतः दूसरे-परस्त्री आदि स्थलोंसे निवृत्त करनेके लिए एक स्थान अर्थात् विधिपूर्वक विवाहित स्वधर्मपत्नीमें 'स्वदार'पदसे विधान करना, यहीपरिसख्या है। जैसे__ "वीतराग भगवानकी भक्ति करने चाहिए, उनका दर्शन करना चाहिए।ज्ञान आदि प्राप्त करना चाहिए और उनके वचन सुनने चाहिए।" .. इस वाक्यमें वीतरागकि भक्ति आदिका विधान है इसलिए उनसे. પ્રાપ્ત થાય તે નિયમ થાય છે જે એક સ્થાન પર પ્રાપ્ત થાય અને તે સાથે અન્યત્ર પ્રાપ્ત થાય તે પરિસ ખ્યા થાય છે? “જે એક અર્થ અનેક સ્થળોએ પ્રાપ્ત થાય તે અનેક સ્થળેથી નિવૃત્ત કરીને પછી એક સ્થળે જ એનુ વિધાન કરવું એ પરિસ ખ્યા છે' એ એનું લક્ષણ છે. પ્રકરણમાં આ પ્રમાણે સમજવુ –એક વિષય-ભેગ, સ્વી–પી આદિ અનેક સ્થળેમાં પ્રાપ્ત હય, માટે બીજી પરસ્ત્રી આદિ સ્થળેથી નિવૃત્ત કરવાને માટે એક સ્થાન અર્થાત વિધિપૂર્વક વિવાહિત સ્વધર્મપત્નીમા “સ્વદાર” પદે કરીને વિધાન કરવું, એ પરિસ ખ્યા છે જેમકે “વીતરાગ ભગવાનની ભકિત કરવી જોઈએ એમનું દર્શન કરવું જોઈએ, જ્ઞાન આદિ પ્રાપ્ત કરવા જોઈએ અને એમના વચન સાંભળવા જોઈએ.” આ વાક્યમાં વીતરાગની ભકિત આદિનું વિધાન છે, માટે તેનાથી ભિન્ન સરગીની ભકિતને નિષેધનું તાત્પર્ય પ્રકટ થાય છે હવે મૂળ વાત એ છે કે –
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy