SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ० १ सू० ११ सप्तमी द्वितीयभगोक्त परकीयद्रव्यादपेक्षयाऽमद्रप सर्व (घटपटादिरूप) वस्तु योग पधेन विधिनिषेधा परिकल्प्य, 'अवक्तव्यमपी'-त्येव यो वामकारः स पष्ठो भग. (६)। __स्वद्रव्याधपेक्षया सद्प परकीयद्रव्याद्यपेक्षया चासद्रूप सर्व (घटपटादिरूप) वस्तु योगपधेनाऽस्तित्व नास्तित्वाभ्यामवक्तव्यमपीत्येवविधो वाकूपयोग. सप्तमो __ भङ्ग इति दिव (७) एतत्परूपकः। पुनश्च-- वीत. विनष्ट , राग -आसक्तियस्य स वीतरागः, रागपदेन द्वेपस्याप्युपलक्षणार्क्सवथा रागद्वेषरहित इत्यर्थः, देवो भवति । ननु यदि देवो रागदेपरहितस्तदा (६) द्वितीय भगमें परद्रव्यादि-चतुष्टयकी अपेक्षा पदार्थमें नास्तित्व कहा गया है, उसके साथ ही युगपत् विधि-निषेध को कल्पना करनेसे अवक्तव्यता भी पाई जाती है। यही 'नास्ति-अवक्तव्य रूप छठा भग है। (७) स्व-दव्य आदि की अपेक्षा सत् और परद्रव्यादिकी अपेक्षा असत् वस्तु युगपत् विधि निषेधकी कल्पना करनेसे अवक्तव्य भी है। यही 'अस्ति-नास्ति-अवक्तव्य' रूप सातवें भग का आशय है। यहां दिशासूचन के लिए केवल 'अस्तित्व' धर्मको उदाहरण पना कर सात भग घटाये है। इसी प्रकार नित्यत्व आदि प्रत्येक धर्म पर सात-सात भग स्वय घटा लेने चाहिए। इन सबकी प्ररूपणा करने वालेको, तथा जिसका राग नष्ट हो गया हो अर्थात् वीतराग हो उसे देव कहते है। 'राग' पद 'देष' का उपलक्षण है, इससे 'देष' का नाश भी समझना चाहिए । (૬) બીજા ભાગમા પર દ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ પદાર્થમા નાસ્તિત્વ બતાવ્યું છે, એની સાથે જ યુગપતું વિધિ-નિધની કલ્પના કરવાથી અવકતવતા પણ મેળવી શકાય છે એ “ નાસ્તિ-અવકતવ્ય રૂપ છઠ્ઠો ભાગો છે () સ્વદ્રવ્ય આદિની અપેક્ષાએ સત અને પર-દ્રવ્યાદિની અપેક્ષાએ અસત વસ્તુ, યુગપત્ વિધિનિષેધની કલ્પના કરવાથી અવકતવ્ય પણ છે એ અસ્તિનાસ્તિ—અવકતવ્ય રૂપ સાતમા ભાગે આશય છે અહીં દિશાસૂચનને માટે કેવળ “અસ્તિત્વ ધમને જ ઉદાહરણ બનાવી સાત ભાગ ઘટાવ્યા છે એ પ્રમાણે નિત્યવ આદિ પ્રત્યેક ધર્મ પર સાતસાત ભાગા પિતાની મેળે ઘટાવી લેવા આ બધાની પ્રરૂપણા કરવાવાળે, અને–જેનો રાગ નષ્ટ થઈ ગયું હોય એટલે વીતરાગ હેય તે દેવ કહેવાય છે “રાગ પદ દૈષનુ ઉપલક્ષણ છે, માટે તે વડે દ્વેષને નાશ પણ સમજવા
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy