SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदवार अभिगमविचारः। एवेन प्रघट्टकसमुदायेन वीतरागस्य अरूपिणो भगवतोईतो मूर्ति परिकल्प्य तदुद्देशेन साक्षाद्भगवत्मतिपिद्ध-सचित्तपुष्पजलेलालवलीताम्बूलदलफलमालाद्राक्षेप धूपादिसमर्पण दगपास्तम्, विहरमाणतावस्थायामपि यस्य केवलमभिमुग्वमानि गमिपन् राजाऽपि नितशत्रुः पञ्चविधाभिगमसपादनेन निरवशप सचित्तद्रव्याणि व्युत्ससर्ज, तस्य परित्यक्तसमस्तविषयासहास्य प्रवचनपीयूषाऽऽसाराभिवर्षणेन भविजीवान मत्यपि सचिनवस्तूनि त्यागिसदेशमानेतु प्रतिषेधतः सिद्धगति गतस्य वीतरागस्य कल्पिताया मृतरुपरि साक्षात्सचित्तवस्तुजातोपढौकनस्याऽत्यन्तमनों 'अभिगमन' पर विचार इस सग्रह से वीतराग अरूपी अर्हन्त भगवान् की मूर्ति बनाकर उस (भगवान्) के लिए साक्षात् भगवान द्वारा निषिद्ध सचित्त पुष्प, जल, इलायची, लवली (लताविशेष), ताम्बूल, पत्ता फल, माला, दाख, ईख, धूप आदि समर्पण करना तो स्वय ही निषिद्ध हो गया। जय भगवान् स्वय विहार कर रहे थे, उस समय भी उनके सामन जाते हुए राजा जितशत्र ने पाच प्रकार की मर्यादा धारण करक समस्त सचित्त द्रव्योका त्याग कर दिया था, क्योंकि सय विषयाक त्यागी भगवान्ने उपदेश रूपी पीयूष (अमृत) की मूसल धार वर्षा करके भव्य जीवोंको भी सचित्त वस्तुएँ त्यागी जनोंके पास लानेका भी निषेध किया था, फिर मुक्तिको प्राप्त वीतरागकी कल्पित मूर्ति पर साक्षात् सचित्त पदार्थ चढाना अति साहसका और अनुचित काम है। लोक ___ निगम' ५२ पियार આ સ ગડથી વીતરાગ અરૂપી અહંન્ત ભગવાનની મૂર્તિ બનાવીને તે ( ભગવાન )ને માટે સાક્ષાત ભગવાન દ્વારા નિષિદ્ધ, સચિન, પુષ્પ, જળ, ઈલાययी, BER (ताविप), ताल, पान, ३१, भाषा, प्राक्ष, ५५ माहि समर्पण કરવા તે સ્વયે જ નિષિદ્ધ થ5 ગયું જ્યારે ભગવાન પોતે વિહાર કરી રહ્યા હતા, ત્યારે પણ તેમની સામે જતા રાજા જિતશત્રુએ પાચ પ્રકારની મર્યાદા ધારણ કરીને બધા સચિત્ત દ્રવ્યનો ત્યાગ કર્યો હતે, કારણ કે સર્વ વિષયોના ત્યાગી ભગવાને ઉપદેશરૂપી અમૃતની મૂશળધાર વૃદ્ધિ કરીને ભવ્ય જીને પણ સચિત્ત વસ્તુઓ, ત્યાગી જનેની પાસે લાવવાનો નિષેધ કર્યો હતો, તે પછી મુક્તિ પામેલા વીતરાગની કપિત મૂર્તિ પર સાક્ષાત સચિત્ત પદાર્થો ચઢાવવા એ અતિસાહસનું અને અનુચિત કામ છે લેકવ્યવહારમાં પણ એમ જ માલુમ
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy