SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ - मनगारधामृतवपिणो टो० अ० १६ द्रौपदीचर्चा रागवता गृहस्थाना कुलदेवत्वेन व्याहिरमाण आसीत् । द्रौपधाऽपि स्वकुरदेवः पूजित इति युक्तमुत्पश्यामः । अा-" नमोऽत्यु ण गरिहताण " इति पाठस्तु प्रवचनविन्द एव वर्तते, लौकिरकुलदेवप्रतिमाऽर्चनप्रकरणे लोकोत्तरस्य भगवतोऽहत• प्रमङ्गाभावात् । पूर्वभवकृतनिदानवत्या रामभोगानुरपत्या द्रौपद्या नामदेवार्चनसमये कामभोग चिरतस्य वीतरागमार्गोपदेशकम्य पीतरागम्य भगवतोऽहतो वदन नैव शास्त्रानु लम् । अत्र परिणयारसरे कुल देवपूजनासदे भगवतोऽईत प्रसङ्गएव नास्ति, तरह से कामदेव का पूजन अनुसरण है। एक समय या कि जब कामदेव ही, रागशाली गृहस्थ जनो के लिये कुल देवता के रूप से वैवाहिक व्यवहार में मान्य होताया। नौपदीने भी उस समय जो कुल देवता का पूजन किया-वह कामदेव का ही पूजन किया यदी युक्ति मगत पैठती है। इस पूजन के प्रकरण में जो " नमोत्युण अरिहनाण" यह पाठ आता है वह प्रवचन बिन्द ही हे क्यों कि लौकिक कुलदेवता की प्रतिमा के अर्चन-प्रकरण में लोकोत्तर अहत भगवान के प्रकरण का सबध ही क्या है । उस समय जब कि वर पूर्व भव में किये गये निदान से युक्त थी-और कामभोग में अनुरक्त हृदयवाली थी उस के लिये कामदेवका अर्चन (पूजन) करनेका समय ही स्पष्टरूपसे ज्ञात होता है कामभोगों से विरत वीतराग मार्ग के उपदेशक वीतरागप्रभु अर्ह त भगवान की पूजन चदना का नहीं। यही सिद्धान्त शास्त्रनुकूल है-अन्य नहीं। अरे कहीं કામદેવના પૂજનનું અનુસરણ કે એક વખત એ હતું કે જ્યારે કામદેવજ, રાગવાળી ગૃહસ્થ લેવાને માટે કુળ દેવતાના રૂપમાં લગ્ન–સ બ ધી વ્યવહારમાં માન્ય ગણાતું હતું. દ્રૌપદીએ પણ તે સમયે જે કુળ દેવતાનું પૂજન કર્યું તે કામદેવનુ જ પૂજન કર્યું હતું એ જ વાત બરોબર લાગે છે આ પૂજનના २मा २ नमोत्थुण अरिह ताण " A1 8 मा छे ते अपयन વિરૂદ્ધ જ છે કેમકે લૌકિક કુળદેવતાની પ્રતિમાના અર્ચન-પ્રકરણમાં કોત્તર અહંત ભગવાનના પ્રકારણને સ બ ધ જ શી રીતે યોગ્ય કહી શકાય તે વખતે કે જયારે તે પૂર્વ ભવમા કરેલા નિદાનથી યુક્ત હતી અને કામગમાં અનુ રક્ત હૃદયવાળી હતી એવી સ્થિતિમાં તે તેના માટે કામદેવની અર્ચના કર વાને વખત જ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે કામગોથી વિરત વીતરાગ માર્ગના ઉપદેશક વીતરાગ પ્રભુ અઠત ભગવાનની પૂજા કદના માટે તે વખત થાય કહી શકાય નહિ આ સિધ્ધાંત જ શાસ્ત્રનુકૂળ છે બીજે નહિ યુદ્ધમાં
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy