SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ - - भनगारधर्भातपिणी टी० अ० १६ प्रोपदीचर्चा इति । एव च-नामस्थापनयोपिशून्यत्वेनाधारसाम्येऽपि भेदः स्वस्त्रावस्थानकालकृत एस भगवता प्रदर्शित । यद्यपि गोपालदारकादौ विद्यमानेऽपि कदाचिदनेकनामपरिवर्तन लोके याचिद् दृश्यते, तथा च कालकृतोऽपि भेदो नास्ति, तथापि-बहुशः स्थले नाम्नो यावत्कयित्वमेव दृश्यते, नाम्नः परावर्तन तु क्वचिद्विरलतयोपल यते । अतोऽल्पस्थलव्यापित्वेन नाम्न इत्वरिकता भगवता न विरक्षिता । नाम्नोऽल्पकालिस्तारल्पने तुत्सूत्रप्ररूपणापत्तिरिति बोध्यम् । स्थापनामें भावनिक्षेपकी शुन्यताकी अपेक्षासे समानता आती है तो भी अपने२ फालकी अपेक्षासे इनमें इस प्रकार भेद-अन्तर माना गया है। शका-नामनिक्षेप में जो यावत्कधिकता प्रदर्शित की गई है, वह ठीक नही है-कारण कि हम देखते है नामवान द्रव्य-गोपालदारक आदि के विद्यमान रहते हुए भी उस में अनेक नोमो का परिवर्तन होता रहता है । कभी उसका "आवश्यक" यह नाम होता है, तो "इन्द्र" यह नाम रख लिया जाता है। फिर "आवश्यक" इस नाम निक्षेप में यावत्कधिकता कैसे आ सकती है ? उत्तर-शका ठीक है इस प्रकार से विचार करने पर कालकृत अन्तर यद्यपि उन दोनों में नहीं मालूम होता है तो भी इस बात की यहां पर विरक्षा नहीं है इसका कारण यही है कि यह नामपरिवर्तन अल्पस्पलवर्ती होनेसे व्याप्य है। यह बात सब जगह नहीं होती। कहीं २ ही होती है यहा सामान्यकथन है-विशेष नही । सामान्यरूप से नाम શૂન્યતાની અપેક્ષાથી સમાનતા આવી જાય છે, છતાયે પિતાપિતાના કાળની અપલાવી તેમાં આ જાતને ભેદ અખ્તર માનવામાં આવ્યો છે શકા––નામ નિક્ષેપમા જે યાવસ્કથિકતા બતાવવામાં આવી છે, તે ઉચિત નથી કારણ કે નામવાળ ગોપાળદારક વગેરેના વિદ્યમાન રહેતા પણ તેમા અનેક નામોનુ પરિવર્તન થતું રહે છે કેઈ વખતે તેનું નામ “આવશ્યક રાખવામા આવે છે તે કોઈ વખત “ઈન્દ્ર” નામ રાખવામા આવે છે તે પછી આવશ્યક' આ નામ નિક્ષેપમા યાવસ્કથિત કેવી રીતે આવી શકે છે? ઉત્તર–શકા ઉચિત છે આ રીતે વિચાર કરવાથી જે કે કાળકૃત અતર તેઓ બનેમાં જણાતું નથી છતાયે આ વાતની અહીં વિવેક્ષા નથી એનું કારણે આ પ્રમાણે છે કે આ નામ પરિવર્તન અ૫–સ્થલવ લેવાથી વ્યાપ્ય છે, આ વાત બધે સ્થાને હોતી નથી કેઈક કોઈક સ્થાને જ હોય છે અહીં
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy