SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाताधर्मकथासूत्रे धमकथा-- तित्थयरेणुवइटो, सुद्धदयामयपत्तिरूवो जो । हवइ य मुहपरिणामो, सो धम्मो अस्थि अम्हाणं ॥१॥ सग्गपवग्गतालय-पुग्घाडण कुंजिया य जो निच्चं । वोहीवोजनियाणं, सो धम्मो अत्थि अम्हाणं ॥२॥ किंबहुणा जं जं जो, इच्छइ तस्साग्विलस्स संपुत्तो । जेणं हैवइ समंता, सो धम्मो अस्थि अम्हाणं" । इत्यादि रूपाभिर्देवगुरुधर्मसम्बन्धिकथाभिः स्वप्न जागरिकां=स्वप्न संरक्षणाय जागरिका-निद्रा निवारणं स्वप्न जागरिका तां प्रतिजाग्रती-कुर्वती जाग्दवस्थामनुभवन्तीत्यर्थः विहरति अवतिष्ठते ॥मू० ९॥ जो भरते हुए जीवों की रक्षा करने का सदा जीवों को उपदेश देते रहते हैं तथा धर्मरूपी कमल को प्रफुल्लित करने के लिये जो सूर्य के जैसे है, जो सदा पैदल-पांवों से विहार करते हैं वे ही मेरे लिये शरण स्वरूप है। ॥४॥ धर्मकथा-जो तीर्थंकरों द्वारा उपदिष्ट है, शुद्ध दया रूप अमृत की प्रतिरूप है-जिसके सेवन करने से जीवों में शुभ परिणामों का उदय होता है-यही हमारो धर्म है। ॥१॥ स्वर्ग और अपवर्ग मोक्ष की अर्गला को उद्घाटित करने के लिये जो कुञ्चिका स्वरूप है बोधिरूप बीज का जो निदान (कारण) है-यही दलोरा धर्म है। ॥२॥ . अधिक क्या कहा जावे-जीव जिसर वस्तुकी चाहना करते हैं જે મરતા જીવોની રક્ષા કરવાનો બીજા જીવોને હરહમેશ ઉપદેશ આપતા રહે છે, તથા ધર્મપી કમળને ખિલવવા માટે જે સૂર્ય જેવા છે, જે દરજ પગપાળા વિહાર કરે છે, તે જ મારા ગુરુ છે, અને તે જ મારા માટે શરણરૂપ છે મજા ધર્મકથા–જે તીર્થક વડે ઉપદિષ્ટ છે, શુદ્ધદયારૂપ અમૃતની પ્રવૃત્તિરૂપ છે, જેને સેવવાથી પ્રાણીઓમાં શુભ પરિણામે ઉદય પામે છે–તે જ અમારો ધર્મ છે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ)ની અર્ગલા (આગળીયા)ને ખેલવા માટે જે કુત્યિક્ષ સ્વરૂપ છે, બધિરૂપ બીજનું જે નિદાન (મૂળ કારણ) છે તેજ અમારો ધર્મ છે પર વધારે શું કહીએ જીવ જે જે વસ્તુની ઈચ્છા કરે છે, તે બધી વસ્તુઓ જેના પ્રભાવથી તેમને ચારે બાજૂથી મળે છે, તે જ એમારે ધર્મ છે. શા
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy