SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीले णोद्देशकः सप्तमा७ । 'ओहे ओघ इति सामान्यम् अष्टमोद्देशके सामान्येन नारकां. दयो यथोत्पद्यन्ते तथा वक्तव्यम्, ओघेन सामान्येन वर्तपाना भव्याभक्यादित विशेषणैरविशेषिता श्चिन्त्यन्ते इति-औधिकविषयकोऽष्टम उद्देशाद । 'भवियाभविए जि' भव्याभवय इति-नवमदशमादेशको तत्र नवमे भव्यविशेषणा नारकादयो एथोत्पयन्ते तथा वक्तव्यमिति अन्यविषयको नवम उद्देशः १ । दषमे अभव्यत्वे सर्वपाना अभव्यविशेपणा नारकादयश्चिन्त्यन्ते इति अभव्यविषयको दरमोदेशका १० । 'सम्मा' सम्यगिति, एकादशे सम्यग्दृष्टविशेषणा श्चिन्त्यन्ते इति सम्यप्रष्टिविषयक एकादशोदेशकः११ । 'मिच्छे पत्ति' मिथाचेति द्वादशोरेश मिथ्यात्वे वर्तमाना मिथ्यादृष्टिविशेषणा इत्यर्थः ते च विचार्यन्ते इति मिश्या, . आठवां औधिकोद्देश है-इसमें सामान्य रूप से नारक आदि पदार्थ जिस रूप से उत्पन्न होते हैं उनका विचार किया गया है। किन्तु यहाँ इन्हें भव्य अभव्य आदि विशेषणों से विशेषित नहीं किया है। भव्योद्देश और अभव्योद्देश ऐसे ये दो उद्देश हैं। ये नौवां और दसवां उद्देश है। ९नववे उद्देशे में भव्य विशेषणवाले नारकादिकों का पिचार किया गया है।९। दस वें उद्देशे में अभव्यविशेषणविशिष्ट नारकादिकों को चिन्तन किया गया है १० । ग्यारह वें उद्देशे में सम्यग्दृष्टि विशेषण वाले नारकादि विधा. रित हुए हैं ११ । मारह वें उद्देशे में मिथ्यात्व में वर्तमान मिथ्यादृष्टि नारकादिकों આઠમો ઔઘિક ઉદ્દેશ છે. તેમાં નારક વિગેરે પદાર્થ જે રૂપથી ઉત્પન્ન થાય છે, તેને વિચાર કરવામાં આવે છે. અહીંયાં તેને ભવ્ય અભવ્ય વિગેરે વિશેષાથી વિશેષિત કરેલ નથી. ૮ ભવ્ય દેશ અને અભદેશ એ પ્રકારના આ બે ઉદેશાઓ છે. તે નવમે અને દસમે એ બે ઉદ્દેશ છે. નવમાં ઉદ્દેશામાં ભવ્ય વિશેષણવાળા નારકાદિકેને વિચાર કર્યો છે. ૧૦ દસમા ઉદ્દેશામાં અભવ્ય વિશેષણથી વિશિષ્ટ નારક વિગેરેનું ચિંત્વન કરેલ છે ૫૧ 2 અગિયારમાં ઉદ્દેશામાં–સભ્ય દષ્ટિ વિશેષણવાળા નારકોને વિચાર થો છે. ૧૧ બારમા ઉદ્દેશામાં મિથ્યાત્વમાં રહેલા મિથ્યાદષ્ટિ નારક વિગેરેને વિચાર કરેલ છે. આ રીતે આ ૧૨ બાર ઉદ્દેશાઓ આ પચ્ચીસમા શતકમાં છે
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy