SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ . . गमतीको पृयित्रीकायिकातिदेशेन कथितं तथैव यावत् चतुरिन्द्रियाणामपि वक्तव्यं तदर्शयतिएवं जाव' इत्यादि, ‘एवं जाव चउरिदिया उववाएयव्वा' एवम्-अप्कायिकदेव तेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियान्ताजीवा उपपातयितव्याः। तेजस्कायिकादारभ्य चतुरिन्द्रियान्त जीवानामुत्पादादिकमकायिकवदेव ज्ञातव्यमिति । किन्तु पूर्वापेक्षया यद्वैलक्षण्यं तदेव दर्शयतिणवरं' इत्यादि, णवरं सव्वस्थ अपणो लद्धी भाणियन्त्रा' नवरं सर्वत्रात्मनो लब्धिःपरिमाणादिप्राप्तिः भणितव्या सर्वत्राकायिकादि चतुरिन्द्रियान्तेभ्य उवृत्तान पञ्चेन्द्रियतिबग्योनिके पत्पादे 'अप्पणो त्ति', आत्मनः अकायिकादेः प्रकरणस्था लब्धिः परिमाणादिका भणितव्येत्यर्थः । सा च तत्तत्मकरणसूत्रेभ्य एवावगन्त. प्रकार से वे अकायिकों के नौ गमो में भी कह लेना चाहिये और इसी प्रकार से वे चौइन्द्रियों तक के नौ गमों में कहना चाहिये। अर्थात् अकायिक के प्रकरण के जैसा ही तेजस्कायिक, वायुकायिक, वनस्पतिकायिक, बीन्द्रिय, तेइन्द्रिय और चौहन्द्रिय इन जीवों का उत्पाद आदि सय द्वार कथन नौ गमों में अकायिक के जैसा कह लेना चाहिये। परन्तु पूर्वको अपेक्षा जा विलक्षणता है । उसे सूत्रकारने 'णवरं सव्वस्थ अपणो लद्वी भाणियन्या' इस सूत्रपाठ द्वारा प्रकट की है। इससे यह समझाया है कि सर्वत्र अकायिक से लेकर चौहन्द्रिय तक जीव जो कि पञ्चेन्द्रिय तिर्यग्योनिकों में उत्पन्न होते हैं। मो उन के प्रकरण में जैसा कथन इनके उत्पाद आदि के सम्बन्ध में किया गया है वैसा ही कथन इनके सम्बन्ध में यहां पर भी कर लेना चाहिये। यह उनके सम्बन्ध का कथन जहां जहां इनके सूत्र कहे हैं वहां २ किया जा चुका 'જે રીતે ઉત્પાત પરિમાણ વિગેરે કહ્યા છે. એ જ રીતે તે અપ્રકાયિકના નવ કે ગમમાં પણ કહેવા જોઈએ. અને એજ રીતે તે ચાર ઈન્દ્રિય સુધીના નવ ગમેમાં કહેવા જોઈએ. અર્થાત-અપૂકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ તેજસ્કાયિક, વાયુકાયિક, વસતિકાયિક, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌઈન્દ્રિય આ જીના ઉત્પાત, વિગેરે સઘળા કારનું કથન ન ગમોમાં અપૂકાયિકના કર્થન પ્રમાણે સમજવા જોઈએ. પરંતુ પહેલાના કથન કરતાં જે ફેરફાર છે, ते सूत्रधारे 'णवरं सवत्य अपणो लद्धी भाणियव्या' मा सूत्रया थी प्रगट કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે-અપૂકાયિકથી લઈને ચાર ઇન્દ્રિય સુધીના બધા છે કે જેઓ પંચેન્દ્રિય તિર્થમાં ઉત્પન્ન થાય છે તેઓના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન આના ઉત્પાત વિગેરેના સંબંધમાં કરેલ છે, એજ પ્રમાણેનું કથન આમના સંબંધમાં અહિયાં પણ કરવું જોઈએ. આ તેમના સંબંધનું કથન જ્યાં જ્યાં તેઓના સૂત્રો કહ્યા છે, ત્યાં ત્યાં કરવામાં PATी आयु छ, ‘णवमु गमएसु भवादेसेणं जहन्नेण दो भवग्गहणाई” नवे
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy