SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १९ उ० १ उद्देशार्थगाथासंग्रहः ૨૭૭ स्तृतीयोद्देशको-यत्र पृथिवीकायिक्रवक्तव्यता भविष्यति ३ । महास्वनामकश्चतुथोद्देशको-यत्र नारका महास्ववन्तो महाक्रियावन्तश्चेति विचारः करिष्यते ४ । चरमनामकः पञ्चमोद्देशको - यत्राल्पस्थितिकनारकापेक्षयाऽधिकस्थितिवन्तो नारका महाक्रियावन्त इति विचारः करिष्यते ५! द्वीपनामकः पप्ठोद्देशको-यत्र द्विपादि विषयको विचार: करिप्यते ६ । भवननामकः सप्तमो देशको-यत्र भत्र टीकार्थ--लेश्या नामके प्रथम उद्देशे में लेश्याओं के सम्बन्ध में विचार किया गया है इसलिये इसका नाम लेश्या उद्देश हुआ है। गर्भ नामके द्वितीय उद्देशे में गर्भ के विषय में विचार किया है। इस लिये उस उद्देशे का नाम गर्भ उद्देशा हुआ है पृथिवी नामके उद्देशे में पृथिवीकायिक के सम्बन्ध में वक्तव्यता कही गई है अतः इस उद्देशे का नाम पृथिवी उद्देशा हुआ है महानव नामके चतुर्थ उद्देशे में नारक महस्रववाले एवं महाक्रियावाले होते हैं ऐसा विचार किया गया है अतः इसीसे इस उद्देशे का नाम महास्रय उद्देशा हुआ है। चरमनामके पूर्व उद्देशे में अल्पस्थितिवाले नारकों की अपेक्षा महास्थितिवाले नारक महाक्रियावाले होते हैं ऐसा विचार किया गया है अतः इस सम्बन्ध को लेकर इस उद्देशे का नाम चरम उद्देश ऐसा हुआ है डीप नामके उद्देशे में द्वीपादिविषयक विचार किया गया है अतः इस उद्देशा कानाम द्वीप उद्देश ऐसा हुआ है भवन नामका सातवां उद्देशा है, इसमें भवन ટીકાર્યું–લેશ્યા નામના પહેલા ઉદ્દેશામાં વેશ્યાઓના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. તેથી તેનું નામ લેશ્યા ઉદ્દેશ એ પ્રમાણે પડયું છે. ગર્ભનામના ઉદેશામાં ગર્ભના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે તેથી તે ઉદ્દેશાનું નામ ગર્ભ ઉદ્દેશે એ પ્રમાણે થયું છે. પૃથિવી નામના ઉદેશામાં પૃથિવીકાયિકના સંબંધમાં કથન કહેવામાં આવ્યું છે, જેથી આ ઉદ્દેશાનું નામ પૃથિવી ઉદેશ એ પ્રમાણે થયું છે. મહાન્સવ નામના ચેથા ઉદ્દેશામાં નાર મહાસ્ત્રવવાળાં અને મહાદિવાવાળા હોય છે. એ વિચાર કરવામાં આવ્યો છે. તેથી આ ઉદ્દેશાનું નામ મહાવ એવું થયું છે. ચરમ નામના પૂર્વ ઉદ્દેશામાં અ૫રિથતિવાળા નારની અપેક્ષાથી મહાસ્થિતવાળા નારક મહાકિયાવાળા હોય છે, એવો વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ સંબંધને લઈને આ ઉદેશાનું નામ ચરમ ઉદેશ એ પ્રમાણે થયું છે. દ્વીપ નામના ઉદ્દેશામાં દ્વિપ વિગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. તેથી આ સંબંધને લઈને આ ઉદેશાનું નામ દ્વીપ એ પ્રમાણે થયું છે. ભવન
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy