SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीले जीवस्य दर्शनस्वभावता कथं स्यात् न हि शीतस्वभावस्य जलस्य कथमपि उष्णस्वभावता भवतीति कथमुच्यते उभयस्वभारात् द्विविधो भवत्यात्मेति न वाच्यम् अपेक्षाभेदेन उभयोरपि समावेशसंभवात् यथा एकोऽपि देवदत्त एकदैव पितृपुत्रजामातृश्यालकश्वसुराधपेक्षया पिळपुत्रायनेकान् स्वभावान् लभते तथा जीवोप्यपेपेक्षाभेदमादाय अनेकोऽपि स्यादन का क्षतिः । 'परसट्टयाए अक्रवए वि अहं' प्रदेशार्थतया असंख्यप्रदेशतामाश्रित्याक्षयोऽप्यहं प्रदेशानां सर्वथा क्षयाभावात् । दर्शन स्वभाववाले जीय को ज्ञान स्वभावता कैसे मानी जा सकती है क्योंकि इन दोनों स्वभावों में भिन्नता है, भिन्न स्वभाव युगपत् एक वस्तु में रह नहीं सकते हैं जैसे कि शीतस्वभावबाले जल में उष्णस्वभावना नहीं रहती है। तो इसका समाधान ऐसा है कि यहाँ अपेक्षा के भेद से एक आत्मा में दोनों का समावेश हो जाता है जैसे एक भी देवदत्त अपेक्षा के भेद से एक ही काल में अनेक स्वभावोंवाला हो जाता है। पिता की अपेक्षा वह पुत्र स्वभाव को धारण करता है पुत्र की अपेक्षा वह पितृ स्वभाव को धारण करता है जामाता की अपेक्षा वह ससुर स्वभाव को धारण करता है आदि २ अपेक्षा लेद से और भी अनेक स्वभाव को वह युगपत् धारण करता है अतः उसमें स्वभाव भेद से भिन्नता आती है उसी प्रकार से एक भी जीव अपेक्षा भेद से अनेक भी होता है इसमें हानि ही कौन सी है ? 'पएसट्टयाए अक्खए वि अहं' तथा जब जीव के असंख्यात प्रदेशों को आश्रित करके विचार किया જીવને જ્ઞાન સ્વભાવપણું કેવી રીતે માની શકાય તેમ છે? કેમ કે-આ બનને સ્વભાવમાં ભિન્નતા રહેલી છે. ભિન્ન સ્વભાવ એક સાથે એક વસ્તુમાં રહી શકતાં નથી. જેમ કે-ઠંડા સ્વભાવવાળા જળમાં ઉષ્ણુ સ્વભાવપણુ રહેતું નથી. આ શંકાનું સમાધાન એવું છે કે અહિયાં અપેક્ષાના ભેદથી એક આત્મામાં આ બન્નેને સમાવેશ થઈ જાય છે. જેમ એક જ દેવદત્ત અપેક્ષાના ભેદથી એક જ કાળમાં અનેક સ્વભાવવાળો બની જાય છે. પિતાની અપેક્ષાથી તે પુત્ર પણને ધારણ કરે છે. પુત્રની અપેક્ષાએ તે પિતૃસ્વભાવને ધારણ કરે છે. જમાઈની અપેક્ષાએ તે સસરાપણું ધારણ કરે છે વિગેરે વિગેરે. અપેક્ષાના ભેદથી બીજા પણ અનેક સ્વભાવને તે એક સાથે ધારણ કરે છે. તેથી સ્વભાવ ભેદથી ભિન્નપણું આવે છે. તે જ રીતે એક જ જીવ અપેક્ષાના ભેદથી અનેક ५ थ/ नय छे. तो तमा शुबानी छ ? 'पएसट्टयाए अक्खए वि अहं' ना અસંખ્યાત પ્રદેશનો આશ્રય લઈને વિચાર કરવામાં આવે તે હે મિલ તે
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy