SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे ૮ तस्तेन, सर्वपुद्गलद्रव्यैः सह परमाणूनां संयोगेन वियोगेन चेति भावः । अनन्तानन्ताः - अनन्तेन गुणिताः अनन्ताः अनन्तानन्ताः एकोऽपि परमाणुः द्व्यणुकादिभिरनन्ताणुकान्तैर्द्रव्यैः सह संयुज्यमानोऽनन्तान् परावर्तन प्राप्नोति, प्रतिद्रव्यंपरिवर्तभावेन परमाणूनामनन्तत्वेन च प्रतिपरमाणु परिवर्तनामनन्तत्वात्, परमाणुपुद्गल परिवर्तनामनन्तानन्तत्वमवसे यम् इत्यभिप्रायेणाह - अनन्तानन्ताः पुद्गल परिवर्ताः - पुद्गलैः पुद्गलद्रव्यैः सह परिवतः - परमाणूनां मेलनम् - पुद्गलपरिवतः समनुगन्तव्याः–अवगन्तव्याः भवन्तीति हेतोः आख्याताः प्ररूपिताः किमिति होता रहता है - इसी का नाम संहनन भेदानुपात है इस संहनन और भेद को लेकर एक भी पुलपरमाणु ह्यणुकादि पुद्गलद्रव्य से लेकर अंनताणुक द्रव्यों तक के साथ संयुक्त होता हुआ अनंत परावर्ती को प्राप्त करता है। पुद्गल परमाणु स्वयं अनन्त हैं, और वे प्रत्येक द्रव्य के साथ मिलते रहते हैं और बिछुडते रहते हैं- यही इनका परिवर्तभाव है । ऐसा परिवर्तभाव प्रत्येक परमाणु के साथ होता रहता है। इस प्रकार से प्रत्येक परमाणु का परिवर्तभाव अनंत होता है । इसी कारण यहां इस परिवर्तभाव को अनंतानंत कहा गया है । अनंत को अनंत से गुणा करना- इसका नाम अनंतानंत है। यहांपर इसी बात को गौतम ने प्रभु से पूछा है कि हे भदन्त ! जब जब पुद्गलद्रव्यों के साथ परमाणुओं के मिलने आदि रूपये अनंतानंत पुलपरिवर्त होते रहते हैं ऐसा जानने 'सनन એકી ભાવરૂપ સ`ધ અને વિચાગ થતા રહે છે, તેનું જ નામ ભેદાનુપાત' છે આ સહનન અને લેકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક પુદ્ગલપરમાણુ પણ એ અણુવાળાથી લઈને અનંત પર્યંતના અણુઆવાળાં દ્રવ્યેાની સાથે સંયુકત થવા રૂપ અનંત પરાવત્તો' પ્રાપ્ત કરતુ રહે છે. પુદ્ગલપરમાણુ પાતે જ અનંત છે, અને તેમા પ્રત્યેક દ્રવ્યની સાથે મળતાં રહે છે, અને તે દ્રચૈામાંથી અલગ થતાં રહે છે, એજ તેમને પરિવત ભાવ છે. પ્રત્યેક પરમાણુની સાથે એવા પરિવતભાવ થતા રહે છે. આ રીતે પ્રત્યેક પરમાણુના પરિવત'ભાળ અનત હાય છે. એજ કારણે તે પરિવત ભાવને અહી અનતાનત કહેવામાં આવ્યે છે. અનંતના અનતગણાં કરવાથી અનંતાન ́ત આવે છે. અડી' એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવે! પ્રશ્ન પૂછ્યા છે કે..હૈ ભગવન્ ! પુદ્ગલદ્રવ્યેાની સાથે પરમાણુઓના સંચાગ આદિ રૂપ જે અન’તાન'ત પુદ્દગલપરિવત' થતાં રહે છે, તે શું જાણુવા લાયક હોવાને કારણે તેમનું અહીં પ્રતિપાન કરવામાં આવ્યું છે?
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy