SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श०९ ३० ३२ सू० १० भवान्तरप्रवेशनकनिरूपणम् २१५ पणेऽपि संख्यातत्वमवस्थितमेच, भूयस्त्वात् , ( न तु पूर्वसूत्रेषु नवादीनामिवैकादितया तस्यावस्थानमित्यतो नेहाधः एकादिभाव', अपि तु सख्यातसंभव एवेतिनाधिकभङ्गविवक्षा । ) तत्र रत्नप्रभा एकादिभिः संख्यातान्तरेकादशभिः पर्दैः क्रमेण विशेषिता संख्यातपदविशेपिताभिः शेषाभिः सहक्रमेण चारिता पट्पष्टि भङ्गान् लभते । एवमेव शर्करामभा एञ्चपञ्चाशतं, वालुकाप्रभा चतुश्चत्वारिंशतं, भाग कर एक आदि लघु संख्या मेदों को पहिले रखा है और नौ आदि थले संख्या भेदों को पीछे रखा है इसी तरह से यहां पर भी एक आदि भेदों को ऊपर में रत्नप्रभा में और संख्यात राशि को नीचे की प्रथिवियों में रखा गया है नीचे की पृथिवियों की संख्यात राशि में से एक आदि संख्या को निकाल लेने पर भी उस संख्यात संख्या में संख्यात्व का कोई विघात नहीं होता है-अर्थात् उसमें कोई कभी नहीं आती है वह तो ज्यों की त्यों कायम रहती है, क्यों कि वह बहुत बड़ी संख्या है। ___ रत्नप्रभापृथिवी के साथ एक से लेकर संख्यात तक के ११ पदों का और शकराप्रभा आदि के साथ क्रमशः संख्यात पद का संचार करने से ६६ भंग होते हैं अर्थात् रत्नप्रभा की प्रधानता से प्रथम विकल्प में लभ्यमान ६ विकल्पों में ११ विकल्पों का गुणा करने पर ६६ भंग होते हैं। शर्कराप्रभा का बाकी की पृथिवियों के साथ योग करने पर प्रथम विकल्प में ५ विकल्प होते हैं इन ५ विकल्पों में ११ का गुणा करने पर ५५ भंग आते हैं। वालुकाप्रभा की प्रधानता से प्रथम પ્રમાણે અહીં પણ એકાદિ ભેદોને રત્નપ્રભા આદિ ઉપરની પ્રવીઓમાં અને સંખ્યાત રાશિને નીચેની પૃથ્વીઓમાં રાખવામાં આવેલ છે. નીચેની પૃથ્વીએની સંખ્યાત રાશિમાંથી એક આદિ સંખ્યાને કાઢી નાખવા છતાં પણ તે સંખ્યાત સંખ્યાના સંખ્યાતત્વમાં કેઈન્યૂનતા આવતી નથી, પણ તે સંખ્યાતતા તે કાયમ રહે છે, કારણ કે તે ઘણી જ મોટી સંખ્યા છે રત્નપ્રભા પૃથ્વીની સાથે ૧ થી લઈને સંખ્યાત સુધીનાં ૧૧ પદેને તથા શર્કરામમાં આદિ પૃથ્વીઓની સાથે ક્રમશઃ સ ખ્યાત પર્યન્તના પદોને સ ચાર કરવાથી ૬૬ ભંગ થાય છે એટલે કે રત્નપ્રભાની પ્રધાનતાથી પહેલા વિકલ્પ દ્વારા ૬ ભંગ થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૯૪૧૧ =૬૬ દ્રિકસંગી ભંગ થાય છે એ જ પ્રમાણે શર્કરા પ્રભાને પછીની પાંચ પૃથ્વીઓ સાથે એગ કરવાથી પ્રત્યેક વિકલપના પાચ ભ ગ થાય છે એવાં ૧૧ વિકલ્પના કુલ પ૪૧૧=૫૫ બ્રિકસંગી ભંગ થાય છે. વાલુકાપ્રભાને પછીની ચાર પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પને ૪ ભ ગ થાય છે. તેથી
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy