SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ Goé भगवतीसूत्रे यस्य विशेषणत्वमङ्गीकृत्योक्तम् , वस्तुतस्तु ज्ञानावरणीयादीनां सर्वेषां विशेषणमिदं, तथा च अनन्तानुवन्ध्यादिस्वभावे तत्र क्षपिते सति ज्ञानावरणीयादिकं क्षपयत्येव, तथा चात्रपक्षे तालमस्तकस्येव कृत्त्वं क्रिया यस्य तत्तोलमस्तककृत्त्वं तदेवंविधं च मोहनीयं भवति, इति कृत्वा यथाहि तालमस्तकविनाशक्रिया अवश्यम्भावितालविनाशा, एवं मोहनीयकर्मविनाशक्रियाऽपि अवश्यं भाविशेषकर्मविनाशा भवति, तथा चोक्तम् " मस्तकमुचिविनाशे, तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशोऽपि मोहनीयक्षये :नित्यम् " ॥१॥ जाता है। यह विशेषण मोहनीय कर्म का है ऐसा मानकर यह कहा गया है परन्तु देखा जाय तो यह विशेषण ज्ञानावरणीय आदि सब कर्मी का है। तथा च-अनन्तालुबंधी आदि का स्वभाव क्षपित होने पर ज्ञानावरणीय आदि को यह नष्ट कर ही देता है। इस पक्ष में " तालमस्तक के समान है “कृत्व" क्रिया जिसकी वह तालमस्तक कृत्व है -इस प्रकार का जब तालमस्तककृत्व मोहनीय होता है। तब अवश्य ही शेषकों का विनाश होता है । जैसे-अवश्यं भावी है ताल विनाश जिसमें ऐसी ताल मस्तक विनाश क्रिया होती है, उसी तरह से अवश्य भावी है शेष को का विनाश जिसमें ऐसी मोहनीय कम विनाश क्रिया भी होती है। कहा भी है-"मस्तकस्वचिविनाशे"। इत्यादि जिस प्रकार सूई के समान तीक्ष्ण ऐसे मस्तक के अग्रभाग का विनाश होने पर ताडवृक्ष का विनाश अवश्यं भावी है-उस्ली प्रकार से मोहनीय कर्म के नष्ट हो जाने पर शेप कर्मों का विनाश भी अवश्यंજ્ઞાનાવરણીય આદિ બધાં કર્મોના વિશેષણરૂપે પણ પ્રયોગ થયો છે, એમ માનવામાં પણ કઈ વાં જણાતો નથી. વળી અનતાનુબંધી આદિને સ્વભાવ ક્ષપિત થતાં જ્ઞાનાવરણીય આદિને તે નષ્ટ કરી નાખે જ છે. જેમ તાલવૃક્ષના મસ્તકને છેદી નાખવામાં આવે તે તાલવૃક્ષ ક્ષીણ થઈ જાય છે, તેમ જ્યારે મોહનીયને “તાલમસ્તક કૃવ ” કરી નાખવામાં આવે છે-જ્યારે મોહનીય કર્મને ક્ષય કરી નાખવામાં આવે છે ત્યારે બાકીનાં કર્મોને પણ અવશ્ય નાશ થઈ જાય છે. જેવી રીતે તાલવૃક્ષના મસ્તકને છેદી નાખવાથી તાલવૃક્ષને અવશ્ય વિનાશ થાય છે, એ જ પ્રમાણે મેહનીય કમને વિનાશ થવાથી અન્ય કર્મોને પણ અવશ્ય વિનાશ થાય છે કહ્યું પણ છે કે मस्तकसूचिविनाशे । इत्यादि સેયના સમાન તીણ એવા મસ્તકના અગ્રભાગનો વિનાશ થતા જેવી રીતે તાડવૃક્ષને અવશ્ય વિનાશ થાય છે, એ જ પ્રમાણે મોહનીય કર્મને નાશ થઈ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy