SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ४० भगवतीस्त्र ही होते हैं जो चतुर्दशपूर्वधारी होते हैं और तथाविध आहारकशरीर को निर्माण करने के प्रयोजनवाले होते हैं । इस कथन से यह समझना चाहिये कि आहारकशरीर का निर्माण यदि-कोई कर सकता है तो वह चतुर्दशपूर्वधारी ही कर सकता है परन्तु वह चतुर्दशपूर्वधारी इस का निर्माण तभी करता है जब इसके निर्माण करने की उसे आवश्य. कता पड़ती है। यह शरीर विशिष्ट लब्धिजन्य होता है-अतः इसलन्धि का प्रयोग चतुर्दशपूर्वधारी तभी करता है कि जब उसे किसी सूक्ष्म विषय में संदेह हो जाता है और वह स्वयं से निवारित नहीं होता है तथा सर्वज्ञ का सन्निधान नहीं होना है तब वह औदारिकशरीर से क्षेत्रा. न्तर में स्थित सर्वज्ञ के पास जाना असंभव जानकर अपनी विशिष्टलब्धिका उम समय प्रयोग करता है और एक हस्नप्रमाण छोटा सा शरीर बनाता है जो उत्तमाङ्ग (मस्तक)से प्रकट होता है यह पुद्गल जन्य होताहै सुन्दर होता है-प्रशस्त उद्देश्य से बनाये जाने के कारण निरवद्य होता है । तथा अत्यन्त सूक्ष्म होने के कारण अव्याघाती होता है। ऐसे शरीर से वह क्षेत्रान्तरस्थित सर्वज्ञ भगवान् के पास पहुँचकर उनसे संदेह आदि તેનું કારણ એ છે કે આહારક શરીરના સર્વબંધક એવાં છે જ થઈ શકે છે કે જેઓ ચૌદપૂર્વધારી હેય છે અને તથાવિધ (તે પ્રકારના) આહારક શરીરનું નિર્માણ કરવાના એજનવાળા હોય છે આ કથનથી એવું સમજવું જોઈએ કે આહારક શરીરનું નિર્માણ જે કંઈ કરી શકતું હોય તે તે ચૌદ પૂર્વધારી જ કરી શકે છે પણ તે ચૌદ પૂર્વ ધારી ત્યારે જ તેનું નિર્માણ કરે છે કે જ્યારે તેનું નિર્માણ કરવાની તેને આવશ્યકતા પડે છે. આ શરીર વિશિષ્ટ લબ્ધિજન્ય હોય છે. તેથી તે લબ્ધિને પ્રાગ ચૌદ પૂર્વધારી ત્યારે જ કરે છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિષયમાં સદેહ ઉદ્ભવે છે, અને તે પોતે જ તે સ દેડનું નિવારણ કરી શકતું નથી તથા સમીપમાં કઈ સર્વર પણ હતા. નથી. આવી પરિસ્થિતિમાં ઔદ રિક શરીરની મદદથી ક્ષેત્રાન્તરમાં રહેલ સર્વ, સની પાસે જવાનું અશક્ય માનીને તે શિષ્ટ લબ્ધિને તે સમયે તે પ્રગ કરે છે, અને એક હરતપ્રમાણુ નાકડું શરીર બનાવે છે, તે ઉત્તમ (ati) थी ५४. थाय छ, ते पुरसराय हाय छ, २ डाय छ, प्रशस्त ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલું હોવાથી નિરવઘ હોય છે, તથા અત્યન્ત સુમ હેવાને લીધે અાઘાતિ હોય છે. એવા શીરથી તે અન્ય ક્ષેત્રમાં રહેલા સર્વજ્ઞ ભગવાનની પાસે પહોચી જાય છે, અને તેમની પાસે પિતાના સંદેડા
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy