SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टो० श०८ उ० ९ सू० ७ आहारशरीरकप्रयोगवन्धवर्णनम् ३६१ वन्धकाः, देशवन्धकाः संख्येयगुणाः, अबन्धकाः अनन्तगुणाः भवन्ति । तथा च सस्तोकाः आहारकस्य शरीरस्य सर्ववन्धका भवन्ति, तत्सर्ववन्धकालस्य सल्पित्वात् , देशवन्धकास्तु आहारकशरीरस्य संख्यातगुणा भवन्ति तद्देशबन्धकालस्य बहुत्वात् , असंख्यातगुणास्तु न ते भवन्ति, मनुष्याणामेव संग्ख्यातत्वेन तदविशेपाहारकगरीरदेशवन्धकानामसंख्यातत्वासभवात् , अवन्धकास्तु अनन्तगुणा भवन्ति, आहारकशरीरं हि मनुष्याणामेव, तत्रापि संपतानां, तेपामपि केपाचिदेव कदाचिदेव च भवतीति, शेपकाले ते शेपजीवाश्चावन्धकाः भवन्ति, ततश्च सिद्धबनस्पत्यादीनामनन्तगुणत्वात् अनन्तगुणास्ते भवन्तीतिमाव ।। स० ७ ॥ तगुणा) सब से कम जीव आहार कशरीर के सर्वबंधक जीव इनसे संख्यातगुणें हैं। और अबंधक जीव इनसे अनन्तगुणें हैं। आहारकश रीर के सर्वबंधक जीव सब से कम हैं इसका कारण यह है कि आहारकशरीर के सर्वबंध का काल सबसे कम है। देशबंधक जीव संख्यातगुण हैं सों इसका कारण यह है कि देशबंध का काल बहुत हैं। असंख्यातगुणे देशबंधक इसलिये नहीं हैं कि मनुष्यराशि संख्यातगुणी ही है। इसलिये तद्विशेषाहारकशरीर के देशबंधक भी संख्यातगुणें ही हैं-असंख्यातगुणे नहीं। तथा आहारकशरीरके अबंधक जीव अनंतगुणे होते हैं ऐसा जो कहा गया है वह सिद्ध और वनस्पति आदि जीवोंकी अपेक्षा लेकर कहा गया है । यह आहारकशरीर मनुष्यों के ही होता है। इनमें भी जो मनुष्य संयत होते हैं उनके यह होता है। उनमें भी किन्हीं२ के कभी २ होता है। शेष कालमें वे शेष जीव अबंधक होते हैं।सू०७॥ આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછા છે? દેશમાં ધક જી તેમના કરતાં સંખ્યાતગણુ છે, અને અબ ધક જીવો દેશબંધ કરતાં અનંતગણું છે આહારક શરીરના સર્વબ ધક છે સૌથી ઓછાં હોવાનું કારણ એ છે કે આહારક શરીરના સર્વબંધને કાળ સૌથી ઓછો છે. દેશબંધને કાળ ઘણે હેવાને કારણે દેશબંધકે સાતગણુ છે. અસંખ્યાતગણુ એ કારણે નથી કે મનુષ્યરાશિ સંખ્યાતગણું જ છે તેથી આહારક શરીરના દેશબંધક જીવે પણ સંખ્યાલગણ જ છે–અસંખ્યાતગણું નથી. આહારક શરીરના અબંધક જ દેશબંધકે કરતાં અનંતગણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–સિદ્ધ, , વનસ્પતિકાય આદિ જીવો આહારક શરીરના અબંધ હોય છે. આહારક શરીરને સદ્ભાવ કેવળ મનુષ્યોમા જ હોય છે. એટલુ જ નહી પણ બધાં મનુષ્યમાં તેનો સદભાવ હોતો નથી. સંયત મનુષ્યમાં જ તેને સદ્દભાવ હોય છે. તેમાં પણ કેઈ કેઈમા કયારેક ક્યારેક જ તેને સદ્ભાવ હોય છે. શેષકાળમાં શેષ જીવે અબ ધક જ હોય છે. એ સૂત્ર ૭ છે भ०४६
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy