SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ भगवतीसो प्टेन तु द्वे सागरोपमसहस्त्रे संख्येयवर्षसमभ्यधिके भवति, तथाहि-एकेन्द्रियस्त्रिसमयया विग्रहगत्या उत्पन्नः, तत्र च द्वौ समयौ अनाहारको भूत्वा तृतीयसमये सर्ववन्धं कृत्वा तदूनं क्षुल्लकभवग्रहणं स्थित्वा मृतः सन् अनेकेन्द्रियेषु क्षुल्लकभवग्रहणमेव जीवित्वा मृतः सन् अविग्रहेण पुनरकेन्द्रियेष्वेव उत्पद्य सर्ववन्धको जात', एवञ्च जीवस्य पुनरेकेन्द्रियत्वे सति सर्वबन्धयोरन्तरम् जघन्येन त्रिसमयोने द्वे क्षुल्लकभवग्रहणे भवति, उत्कृष्टेन तु अविग्रहेण एकेन्द्रियः समुत्पन्नः, तत्र च प्रथमसमये सर्वबन्धको भूत्वा द्वाविंशतिं वर्षसहस्राणि जीवित्वा मृतस्त्रसकायिहै और उत्कृष्ट से संख्यातवर्ष अधिक दो हजार सागरोपम होता है। इसका स्पष्टीकरण इस प्रकार से है-कोई जीव एकेन्द्रिय पर्यायमें तीन समयवाली विग्रहगति से उत्पन्न हुआ, वहां वह दो समय तक अनाहारक रहकर तृतीय समय में औदारिक शरीर का सर्वबंध करके दो समय कम क्षुल्लकभव ग्रहण तक रहा और फिर मरकर वह द्वीन्द्रि यादिकों में उत्पन्न हो गया सो वहाँ पर भी वह क्षुल्लकभवग्रहणतक ही जीवित रहा-वाद में वहाँ से मरकर वह अविग्रहगति से पुनः एकेन्द्रिय पर्याय में ही उत्पन्न हो गया-इस तरह इन दोनों सर्वध धों का अन्तर जघन्य से तीन समय कम दो क्षुल्लक भवग्रहण का होता है। तथा उत्कृष्ट से जो अन्तर कहा गया है वह इस प्रकारसे कहा गया है कोई जीव अविग्रहगतिसे एकेन्द्रिय पर्याय में उत्पन्न हुआ-वहां वह प्रथम समय में मवधक होकर के २२हजार वर्ष तक जीवित रहा और फिर मरा રોપમ કરતાં સખ્યાત અધિક વર્ષનું હોય છે આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે જેમકે કોઈ જીવ એકેન્દ્રિય પર્યાયમાં ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ત્યાં તે બે સમય અનાહારક રહીને તૃતીય સમયમાં ઔદારિક શરીરનો સર્વબંધ કરીને બે સમય ન્યૂન સુલક ભવગ્રહણ પર્યન્ત રહ્યો ત્યાર બાદ ત્યાથી મરીને તે દ્વીન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થઈ ગયો, ત્યાં પણ તે ભુલક ભવગ્રહણ પર્યત જ જીવિત રહ્યો-ત્યારબાદ તે ત્યાંથી મરીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયા આ રીતે આ બન્ને સર્વ બંધ વચ્ચેનું અંતર જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યુન બે ક્ષુલ્લક ભવગ્રહણનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અંતર કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું– કઈ જીવ અવિગ્રહગતિથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયું. ત્યાં તે પ્રથમ સમયે સર્વબંધક થઇને ૨૨ હજાર વર્ષ સુધી જીવ્યું. ત્યારબાદ મરીને
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy