SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ८१० भगवतीसूर्य विधा, क्षेत्र-भव-नोभवभेदात तत्र नैरयिकतिर्यग् नरदेवसिद्धानां यत् क्षेत्रे उपपाताय उत्पादाय गमनं सा क्षेत्रोपपातगतिः, याचनैर यिकादीनामेव स्वभवे उपपातरूपा गतिः सा भवोपपातगतिः, यच्च मिद्धपुद्गलयोर्गमनमात्रं सा नो भवोपपातगतिः, 'विहायोगतिश्च स्पृशद्गत्यादिकाऽनेकविधा आकाशे गमनं विहायो गतिः, यथा परमाणोः लोकान्तपर्यन्तं गतिर्भवति, इत आरभ्य प्रज्ञापनायां पोडशं प्रयोगपदं भणितम् तच्चेदापि निरवशेपम् भणितव्यम् , तदवधिमाह-यावत् सा एपा विहायोगतिः प्रजप्ता । तथाची प्रज्ञापनायाम् दूसरे गांव तक जाता है । क्षेत्र, भव और नोभव के भेद से उपपातगनि तीन प्रकार की होती है । इनमें नैरयिक, तिर्यंच, मनुष्य, देव और सिद्ध इनका जिस क्षेत्र में उत्पाद होना होता है-वहांतक जो इनका गमन है वह क्षेत्रोपपातगति है । नैरयिक आदि जीवों की ही जो अपने भव में उत्पादरूप गति है वह भवोपपातगति है । तथा सिद्ध और पुद्गल का जो गमनमात्र है वह नो भवोपपातगति है । बन्धनछेदनगति वह है जो बन्धन के अथवा कर्मसंबध के अभाव होने पर होती है. यह गति जीव मुक्त शरीर की या शरीरमुक्त जीव की होती है। विहायोगति अनेक प्रकार की है। आकाश में गमन करना इसका नाम विहायोगति है । जैसे परमाणु की 'लोकान्ततक गति होती है । यहां से-गति से लेकर प्रज्ञापन में १६ बां प्रयोगपद कहा गया है वही प्रयोगपद विहायोगति तक यहां पर भी संपूर्ण रूपसे कहना चाहिये । प्रज्ञापना में ऐसा कहा है 'बंधण* , ક્ષેત્ર, ભવ અને નભવના ભેદથી ઉપપાત ગતિ ત્રણ પ્રકારની હોય છે. ઉત્પાદન ક્ષેત્ર પંતના ગમનરૂપ ગતિને ક્ષેત્રો પપતગતિ કહે છે. નારક, તિય ચ, મનુષ્ય, દેવ અને સિંદ્ધને જે ક્ષેત્રમાં ઉત્પાદ થવાને હય, તે ક્ષેત્ર પર્યન્તનું તેમનુ જે ગમન થાય છે તે ગમનને ક્ષેત્રાપાત ગતિ કહે છે નારક આદિ ની જે પિતાના ભવમાં ઉત્પાદરૂપ ગતિ છે, તે ગતિને ભાપતિ ગતિ કહે છે. તથા સિદ્ધ અને પુદગલનું જે ગમનમા હોય છે, તેને ભપપાત ગતિ કહે છે. જે ગતિ કર્મબંધનો અભાવ હેય ત્યારે થાય છે, તે ગતિને બ ધનદ ગતિ કહે છે. આ પ્રકારની ગતિ જીવમુકત શરીરની કે શરીર મુક્ત જીવની હોય છે. વિહાગતિ અનેક પ્રકારની છે આકાશમાં ગમન કરવું તેનું નામ વિહાગતિ છે જેમ કે પરમાણુની લોકાન્ત સુધી ગતિ થાય છે ગતિનું પ્રતિપાદન કરવા માટે પ્રજ્ઞાપનામાં ૧૬ મું પ્રયોગપદ આપવામાં આવ્યું છે તે પ્રગ પાનું પહેલેથી વિહાગતિ પર્યન્ત સમસ્ત કચન અહીં પણ કરવું જોઈએ પ્રજ્ઞાપનામાં એવું
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy