SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० भगवतीस्त्रे सामयिकवतम् ४, देशावकाशिकवतम् ५, पौषधोपवासवतम् ६, अतिथिसंविभाग व्रतम् ७, अपश्चिममारणान्तिक-संलेखना-जूपणा-ऽऽराधनता च । तत्र न पश्चिम यस्याः सा अपश्चिमा, सर्वायुष्कक्षयलक्षणं मरणमेवान्तो मरणान्तः, तत्र भवा मारणान्तिकी, संल्लिख्यते कृशीक्रियते शरीरकपायादि अनयेति संलेखना तपोविशेपलक्षणा, तस्या जोपणं सेवन, तस्याराधना=अखण्डकालकरणं तस्या भावः अपश्चिममारणान्तिक-संलेखना-जोपणा-ऽऽराधनता। अत्र च कर लेने के बाद भी उसमें से प्रयोजन के अनुसार समय२ पर क्षेत्र का परिमाण निश्चित करके उसके घाहर सावद्यकाय से सर्वथा निवृत्त होना देशविरतिव्रत है । अप्टमी, चतुर्दशी पूर्णिमा या दूसरी कोइ भी तिथि में पोषध धारण करके और सवतरफ की शरीर विभूषा का याग करके धर्म जागरण में तत्पर रहना पोषधोपवास व्रत है। न्याय से उपार्जित और जो खप सकें ऐसी आहार पानी आदि के योग्य वस्तुओं का इस रीति से शुद्ध भक्तिभाव पूर्वक लुपात्र को दान देना जिससे कि उभय पक्ष को लाभ पहुंचे अतिथि सांवभागवत है। जिसके बाद और कोई दूसरी संलेखना नहीं होती है वह अपश्चिमा संलेखना है यह भरणकाल में ही धारण की जाती है अतः यह मारणान्तिक है काय और कषाय आदि इसके द्वारा कृश (दुर्बल) किये जाते हैं इसलिये संलेखना को तप विशेष में માટે દિશાનું પરિમાણ નકકી કરી લીધા પછી પણ તેમાંથી પ્રોજન અનુસાર વખતેવખત ક્ષેત્રનું પરિમાણ વધારે મર્યાદિત કરવું અને તે મર્યાદિત ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં સાવઘ કાર્યથી સર્વથા નિવૃત્ત થવું એનું નામ “દેશવિરતિ વ્રત’ છે (૬) આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે બીજી કઈ પણ તિથિમાં પિષધ ધારણ કરીને બધા પ્રકારની શરીર વિભૂષાને ત્યાગ કરીને ધર્મજાગરણમાં પ્રવૃત્ત રહેવું તેનું નામ પષધપવાસ વ્રત' છે (૭) ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલી અને કલ્પનીય વસ્તુઓનું (આહાર, પાણી આહ્નિ) ભકિતભાવપૂર્વક સુપાત્રને ધન દેવું એ દાન એવું કહેવું જોઈએ કે દાતાને તથા ગ્રહણ કરનાને, એમ બનેને લાભદાયી થઈ પડે. તે આ પ્રકારના વ્રતને “અતિથિસંવિભાગ વ્રત કહે છે. જે સ લેખન કર્યા પછી બીજી કઈ પણ સંલેખને થતી નથી, તે સંખનાને અપશ્ચિમા સંલેખના” કહે છે. તે મરણકાળે જ ધારણ કરી શકાય છે, તેથી તેને મારણતિક કહે છે તેના દ્વારા કાર્યો અને કષાયને કુશ કરવામાં આવે છે તેથી સલેખનને વિશિષ્ટ તપ તરીકે ગણવામાં આવે છે. તે સંલેખનાને પ્રેમપૂર્વક–
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy