SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ - भगवतीमूत्र साङ्गारस्य यः आहारविषयरागाग्निरनगारः ' चारित्रेन्धनमगारमिव करोति सोऽङ्गार एवोच्यते, तेन सह विद्यमानं पानभोजनम् सागारमुच्यते, तस्य साङ्गारदोपसहितस्य तथा समस्य चारित्रेन्धनधमहेतुत्वात् द्वेपो धृमः कारणे कार्योपचारात् तेन सह विद्यमानं भक्तादिकं सधूम, तस्य सधूमदोपदुष्टस्य एवं संयोजनादोषदुष्टस्य, गृहीताहारं सुस्वादुं विधातुं द्रव्यान्तरेण संयोज्य योऽनगारः आहरति तदाहारः संयोजनादोपदृषितो भवति। तथाविधस्य सिद्धान्तमें अंगारदोषसहित, और सयोजना दोषसहित आहारका परित्याग साधु के लिये कहा गया है सो अंगारदोपसहित, धूमदोपसहित और संयोजनादोप सहित आहारका अर्थ लक्षण-क्या है ? जो अनगार आहार विषयकरागकी अग्निसे प्रज्वलित होता हुआ अपने चारित्ररूप इन्धनको अंगारके जैसा करलेता है ऐसा वह साधु अंगार ही जैलो कहा गया है इस अंगारके माथ विद्यमान जो पानादिक हैं वे इसीलिये साङ्गार कहे गये हैं सो इस अङ्गारदोष सहित आहार का, तथा चारित्ररूप इन्धनमें धृमका हेतु होनेसे द्वेषको यहाँ कारणमें कार्यके उपचारकोलेकर धूमरूपमाननेसे इस धूमरूप द्वेषके साथ विद्यमान जो भक्तादिक हैं वे सधूम हैं सो इस सघूमदोपदुष्ट आहारका तथा इसी तरहसे संबोजनादोष युक्त आहारका गृहीत आहारको सुस्वादयुक्त बनाने के लिये द्रव्यान्नर के साथ उसे मिलाकर जो अनगार खाता है ऐसा वह आहार, संयोजनादोषसे युक्त कहा गया है सो ऐसे संयोजनादोषयुक्त आहारका કહ્યું છે કે અગાર દેષયુકત, ધૂમ દેષયુક્ત અને સંજના દોષયુક્ત આહારને સાધુઓએ પરિત્યાગ કરે જોઈએ. તે હે ભદન્તા અંગાર દેષયુક્ત આહારના, ધૂમ દેષયુકત આહારના અને સાંજના દોષયુકત આહારના લક્ષણે કયાં કયાં છે? જે અણગાર આહાર વિષયક રાગની અગ્નિથી પ્રજવલિત થઈને પિતાના ચારિત્રરૂપ ઈશ્વનને અંગારા જેવું કરી નાખે છે, એવા તે સાધુને અંગારા જે કહ્યો છે-- આ અંગારાની સાથે વિદ્યમાન જે આહાર-પાણી છે તેમને એ કારણે જ સાતગાર (અંગાર યુકત) કહ્યા છેઆ અંગાર દોષયુકત આહારનું લક્ષણ છે, તથા ચારિત્રરૂપ ઇશ્વનમાં ધૂમના હેતુરૂપ હોવાથી દેશને અહીં કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ ધૂમરૂપ માનવામાં આવેલ હોવાથી તે ઘુમરૂપ હૈષની સાથે વિદ્યમાન જે આહારાદિ હોય છે તેમને સઘૂમ આહારપાણી કહે છે, પ્રાપ્ત કરેલા આહારને રવાદિષ્ટ બનાવવાને માટે બીજા પદાર્થો સાથે મેળવીને ખાનાર અણુગારના આહારને સંયોજન દેષયુક્ત આહાર કહે છે.
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy