SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ६३२ भगवती भविष्यति स अचरमः अभव्यः संसारी, सिद्धः अचरमा, तस्य चरम भवाभावात् , तत्र चरमो यथासंभवम् अष्टापि कर्मप्रकृतीः वध्नाति, अयोगित्वे न बध्नाति, इति भजना तत्र वोध्या, अचरमस्तु संसारी अष्टापि कर्मप्रकृतीः बध्नाति, सिद्धस्तु न वध्नातीत्यत्रापि भजना ॥ सू०५ ।। वेदकजीवाल्पबहुत्ववक्तव्यता । कर्मवेदाधिकारात् वेदकजीवानाम् अल्पवहुत्ववक्तव्यतां निरूपयितुमाह'एएसि णं भंते !' इत्यादि । मूलम् --एएसि णं भंते ! जीवाणं इत्थीवेयगाणं, पुरिसवेयगाणं नपुंसगवेयगाणं, अवेयगाणं य कयरे कयरेहितो भव नहीं होगा वह अचरम जीव है, अचरम पद से अभव्य संसारी का भी ग्रहण होता है और मिद्ध जीव का भी ग्रहण होता है क्यों कि सिद्ध जीव के सिद्धपद प्राप्त हो जाने के बाद चरमभव का अभाव है। इनमें जो चरम जीव है- अभी जिसका अन्तिम भव नहीं है वह तो यथासंभव आठों भी कर्मप्रकृतियों को बांधता है और जो चरम जीव अयोगी है-जिसका अभी यही अन्तिम भव है-तो वह किसी भी कर्मप्रकृति का बंध नहीं करता है। इसी तरह अचरमपद के जय अभव्यसंसारी जीव का ग्रहण करते हैं तो वह भी आठों मप्रकृतियों का बंध करता है और जब अचरमपद से सिद्ध जीव का ग्रहण करते हैं तो वह किसी भी कर्मप्रकृति का बंध नहीं करता है-इस तरह से उभयत्र चरम अचरम दोनों जगहे । भज ना जाननी चाहिये ॥ सू०५॥ જે જીવને ભવ અન્તિમ હોય તેને ચરમ જીવ કહે છે, અને જેને અતિમ ભવ કદી પણ થવાને નથી તેને અચરમ જીવ કહે છે. અચરમ પદ અભવ્ય સંસારીને માટે પણ વપરાય છે, અને સિદ્ધ જને માટે પણ વ૫ રાય છે. કારણ કે સિદ્ધપદ પ્રાપ્ત કર્યા પછી તેમને ચરમભવને અભાવ હોય છે. આ બંને પ્રકારના જમાથી જે ચરમ જીવ છે–અત્યારે જ જેને અન્તિમ ભવ ચાલુ નથી, તે તે યથા સંભવ આઠે કર્મોને બંધ કરે છે, પણ જે ચરમ જીવ અચાગી છે–જેને અન્તિમ ભાવ અત્યારે જ ચાલુ છે તે તે કોઈ પણ કમને બંધ કરતું નથી. એ જ પ્રમાણે અચરમ પદને અભવ્ય સંસારી જીવની અપેક્ષાએ પ્રયોગ કરવામાં આવે ત્યારે તે પ્રકારને જીવ (અભવ્ય સંસારી જીવ) આઠ પ્રકારના કર્મોને બંધ કરે છે, પણ અચરમ પદને પ્રયોગ સિદ્ધ જીવને માટે કરવામાં આવે, ત્યારે તેઓ કઈ પણ કર્મને .ધ કરતા નથી. તે કારણે “તેઓ વિકલ્પ આઠે કર્મોને બંધ કરે છે એવું કથન કર્યું છે. તે સૂપ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy