SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ to प्रमैयन्द्रिका टी० ० ६ ७० ३ उद्देशविषयधिवरणम घ, तनहेतुपदर्शनप्रसझे अहत धौत-तन्तूद्गत वस्त्रस्य दृष्टान्तीकरणम् । ततः अल्पकर्मवतो जीवस्य सर्वतः कर्म पुद्गलाः भियन्ते ? सर्वतः कर्म पुद्गलाः यावत्परिविध्वस्यन्ते ? तस्य चाल्पकर्मवतो जीवस्य वाह्यात्मानः शरीराणि सुरूपतया, शुभतया, यावत्-इष्टतया, सुखतया नो दुःखतया भूयोभूयः परिणमन्ति ? इति प्रश्नस्य स्वीकारात्मकमुत्तरम् । तत्र हेतुकथने जल्लित-पङ्कित-मलिन-धूलिधूसरितस्यापि वस्त्रस्य जलेन प्रक्षाल्यमानस्य दृष्टान्ततयोपन्यासः । ततो वस्त्रे पुद्गलानाइस प्रकार से ये गौतम के प्रश्न हैं-इनका स्वीकारात्मक प्रभु का उत्तर है । इसमें कारण क्या है ? इस विषय में हेतु का प्रदर्शन इसी प्रसङ्ग में अहेत, धौत और यन्त्रोद्गत वस्त्र का उदाहरण अल्पकर्मवाले जीव के सर्वप्रकार से क्या कर्मपुद्गल भेद को प्राप्त होते हैं ? सर्वप्रकार से क्या कर्मपुद्गल यावत् उसके परिविध्वस्त होते हैं ? उस अल्पकर्मचाले जीव की योधशरीररूप आत्मा क्या अच्छे रूप से शुभरूप से यावत् इष्टरूप से सुखरूप से, दुःखरूप से नहीं-बार २ परिणमित होती रहती है ? इन प्रश्नों का स्वीकारात्मक उत्तर इस विषय में क्या कारण है ? इस प्रश्न में हेतु का कथन इसी प्रसङ्ग में जल्लित, पडित, मलिन और धूलि से धूसरित हुए वस्त्र का जो कि जल से प्रक्षालित किया जा रहा है उदाहरण। वस्त्र में पदलों का उपचय प्रयोग से होता है या स्वभाव से होता કરે છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને પ્રભુ હકારમાં (સ્વીકારાત્મક) જવાબ આપે છે તેનું કારણ શું છે? કારણનું પ્રતિપાદન કરવા માટે અહત (વપરાયા વિનાના) ધોયેલા અને સાળ ઉપર તૈયાર કરેલા નવા વસ્ત્રનું ઉદાહરણ અલ્પકમવાળા જીવનાં કપલ શું સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત કરે છે? એટલે કે અલગ થઈ જાય છે ? શું અલ્પકર્મવાળા જીવનાં કર્મ પુદ્ગલ સર્વ પ્રકારે પરિવિશ્વસ્ત (બિલકુલ નષ્ટ) થઈ જાય છે ? તે અલ્પકર્મવાળા જીવને બાશરીર રૂપ આત્મા શું સુંદર રૂપે, શુભરૂપે, (યાવત) ઈષ્ટરૂપે અને સુખ રૂપે વારંવાર પરિમિત થયા કરે છે ? આ પ્રશ્નોને પ્રભુ દ્વારા સ્વીકારાત્મક ઉત્તર-તેનું કારણ જાણવાની ગૌતમની જિજ્ઞાસા-કારણનું પ્રતિપાદન કરવા માટે પરસેવાથી કાદવથી, મેલથી અને ધૂળથી મેલા થયેલા વસ્ત્રને પાણીથી સ્વચ્છ કરાય છે, તેવું દૃષ્ટાત. પ્રશ્ન-વસ્ત્રમાં પટે ઉપચય પ્રયોગથી થાય છે કે સ્વભાવથી થાય છે?
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy