SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ अथ सप्तमोद्देशकः प्रारभ्यते पञ्चमशतकें सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्परमाणुपुद्गलः कम्पते तेन तेन भावेन परिणमति ? इति भगवन्तं प्रति गौतमस्य प्रश्नः, कदाचित् कम्पते, परिणमति, कदाचित् न कम्पते नापि परिणमति इति भगवतः समाधानम् , एवं द्विसदेशिकस्कन्धस्य, त्रिप्रदेशिकस्कन्धस्य, चतुष्पदेशिकस्कन्धस्य, पश्चप्रदेशिकस्कन्धस्य, यावत्-असंख्यातमदेशिकानन्तप्रदेशिकस्कन्धस्य देशतः कम्पनाकम्पनविषयकविकल्पानां प्रश्नोत्तरम् , ततः परमाणुपुद्गलानाम् असिधारादिभिश्छेदनभेदनविषयकप्रश्नस्य निषेधात्मकमुत्तरम् , तथैव पंचम शतकका सप्तम उद्देशक प्रारम्भइस उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार से है परमाणु पुदल क्या कंपित होता है ? उस २ भावरूप से वह क्या परिणमता है? ऐसा गौतम का प्रश्न, कभी वह कंपित होता है कभी उस २ भावरूप से वह परिणमता है, तथा कदाचित् वह कंपित नहीं भी होता और न उस उस भावरूप से वह परिणमता है ऐसा प्रभु का समाधान इसी तरह से विप्रदेशिक स्कन्ध का देशतः कम्पन अकम्पन विषयक प्रश्न का, त्रिप्रदेशिक स्कन्ध का देशतः कम्पन अकम्पन विषयक प्रश्न का यावत् असंख्यात प्रदेशिकस्कन्ध का देशतः कम्पन अकंपनविषयक प्रश्न अनन्तप्रदेशिक स्कन्ध का देशतः कंपन अकंपन विषयक प्रश्न का - उत्तर जानना चाहिये, परमाणुपुद्गलों का तलवार की धार आदि से પાંચમા શતકને સાતમાં ઉદ્દેશાને સંક્ષેપ સારાંશ ઉદ્દેશકની શરૂઆતમાં પરમાણુ પુદ્ગલ અને પુદ્ગલ સ્કધાનું નિરૂપણ થયું છે. પ્રશ્ન-પરમાણુ યુદ્ગલનું કંપન થાય છે? શું તેમનું તે તે ભાવરૂપે પરિણમન થાય છે? ઉત્તર-કયારેક તે કંપિત થાય છે, કયારેક તે તે ભાવરૂપે તે પરિણમે છે. ક્યારેક તે કપિત નથી પણ થતું અને તે તે ભાવ રૂપે પરિણમતું પણ નથી. એ જ પ્રમાણે ક્રિપ્રદેશિક સ્કંધના ભાગોના કંપન અને અકંપન વિષયક પ્રશ્નો, ત્રિપ્રદેશિક સ્કંધના ભાગના કંપન અને અકપન વિષયક પ્રશ્નો, અસંખ્યાત પ્રદેશિક કંધના ભાગોના અને અનંતપ્રદેશિક ઔધ પર્યન્તના કોના ભાગના કંપન અને અકપન વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને તે પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. - પ્ર–પરમાણુ પુદ્ગલનું તલવાર આદિની ધારથી છેદન ભેદન થાય છે કે નહિ? ઉત્તર–નથી થતું. એ જ પ્રમાણે ક્રિપ્રદેશિકથી લઈને અનંત * પ્રાદેશિક પર્યાના સ્કન્ધનું તલવારની ધાર આદિ દ્વારા છેદન ભેદન થાય છે
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy