________________
प्रमेयचन्द्रिका टीका श० ५ उ०६ सू०७ आधाकर्माद्याहारस्वरूपनिरूपणम् ४३१ अनालोचितप्रतिक्रान्तश्चेत्कालं करोति तदा तस्य नास्ति आराधना, अथ तस्य स्थानस्य आलोचितप्रतिकान्तश्चेत्कालं करोति तदा अस्ति तस्य आराधना ' इत्यादिरीत्या ' स्थापितादिराजपिण्डपर्यन्ताहारविषयेऽपि अभिलापा विज्ञेयाः। आधाकर्मादिषु अनवद्यतया मनोमात्रावधारकस्यानाधाराधकत्वं प्रोक्तम् ' साम्प्रतं तद् अनवद्यतया भाषणभोजनमदापनप्ररूपणविषये प्रतिपादयति-'आहांकम्म' इत्यादि । 'आहाफम्म 'अणवज्जे ' ति बहुजणरस मज्झे भासित्ता, सयमेव निरवद्य नहीं " इस प्रकार से मन में निश्चय करने वाला श्रमण यदि उस स्थानकी आलोचना एवं प्रतिक्रमण किये विनाही काल करता है तो उसके श्रुतचारित्र रूप धर्म की आराधना नहीं होती है, प्रत्युत विराधना ही होती है और यदि वह श्रमण उस स्थान की आलोचना और प्रतिक्रमण करके काल करता है तो उसके आराधना होती है, विरोधना नहीं होती है " इत्यादि रीति से स्थापित आदि से लेकर राजपिण्ड तक के अहारों में भी अभिलाप बना लेना चाहिये । इस तरह आधाकर्मादिकों में अनघद्य निर्दोष की भावना से केवल मन को लगाने वाले साधु में अनाराधकता कही-अब जो सोधु (आहाकम्म अणवज्जे) आधाकर्म अनवद्य है-अर्थात् आगम में जिन आहारों को सदोषरूप होने के कारण मुनिजन के लिये अकल्प्य कहा गया है उन्हें निर्दोष रूप से मानना मानकर (बहुजणस्त मज्झे ) उसे जनसभा में ( भामित्ता) ખરીદાએલું ભોજનઅકલ્પનીય હોવા છતાં પણ તેને નિર્દોષ માનનારે શ્રમણ જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મારે, તે તેને શ્રતચા રિત્રરૂપ ધર્મની આરાધના થતી નથી, પરંતુ વિરાધના જ થાય છે. પણ જે તે શ્રમણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને મરે છે, તે તેના યુતચારિરૂપ ધર્મની આરાધના થાય છે, વિરાધના થતી નથી એ જ પ્રમાણે સ્થાપિત આહાર ( સાધુને નિમિત્તે જુદે રાખી મૂકેલે આહાર ) થી લઈને રાજપિંડ પર્યન્તના આહારના વિષયમાં પણ આલાપક બનાવી લેવા જોઈએ. આ રીતે દેષયુક્ત આહારને નિર્દોષ માનીને તેમાં મન લગાડનાર સાધુમાં અનારાધકતાનું સૂત્રકાર દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આગમમાં જે આહારને સદેષ હોવાને કારણે મુનિજને માટે અકથ્ય કહેલા છે, એવા આહારને નિર્દોષ માનીને લોકોના સમૂહ પાસે તેમને નિર્દોષ આહાર તરીકે બતાવીને, તે પ્રકારના આહારને પોતાને માટે ઉપયોગમાં લઈને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરનાર સાધુના થતચારિરૂપ ધર્મની भाराधना यता नयी विराधना १ थाय छ । पात (आहांकम्म