SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ ० ६ षष्ठोद्देशकस्य विषयविवरणम् ३५९ निरूपणम् , धनुर्धारिपुरुषस्य धनुरादेश्च कर्मबन्धहेतुभूतक्रियादिविवेचनं च, ततोऽन्यतीथिकाणां मतस्य मिथ्यात्वप्रतिपादनस् , जीवाभिगमसूत्रानुसारेण सिद्धान्तमतमतिपादनं च, तत आधाकर्मादिभोजनग्रहीतुर्जायमानहानिप्रतिपादनम्, तथा क्रीतकृत-स्थापित-कान्तारभक्त-दुर्भिक्षभक्त-वालिकाभक्त-ग्लानभक्त-शय्यातर्रापण्ड - राजपिण्डानां ग्रहणानन्तरम् अनालोचितपतिक्रमणपूर्वक कालधर्मप्राप्तौ विराधनायाः, आलोचितप्रतिक्रमणपूर्वककालधर्मप्राप्तौ च आराधनायाः प्रतिपादनम् , तत आवायाँपाध्यायानां सिद्धि प्रतिपादनम् , असत्यभाषिणां कर्मवन्ध प्रतिपादनं च। वाले गृहपति की एवं उले खरीदने वाले व्यापारी की कर्मबन्ध हेतुभूत क्रियाओं में चतुर्विकल्पता का कथन, अग्निकाय में महाक्रिया आदि रूपता का प्रतिपादन, धनुर्धारी पुरुष और धनुष के कर्मबन्ध की हेतुभूत क्रियादि का निरूपण, अन्यतीर्थिकों के मत में मिथ्यात्व का कथन जीवाभिगम सूत्र के अनुसार सिद्धान्त मान्यता का प्ररूपण, आधाकर्म ओदि दोषों से दूषित आहार लेने वाले साधु को जो हानि होती है उस का कथन, क्रीतकल, स्थापित, कान्तारभक्त, दुर्भिक्षभक्त वादलिकाभक्त, ग्लानभक्त, शय्यातरपिंड, राजपिण्ड इन को ग्रहण करने के पाद आलोचना और प्रतिक्रमण नहीं करने वाले साधु को कोलधर्म की प्राप्ति हो जाने पर विराधना का, तथा आलोचना और प्रतिक्रमण करने वाले साधु को कालधर्म की प्राप्ति होने पर आराधना का प्रतिपा दन, आचार्य उपाध्याय को सिद्धि का निरूपण एवं असख भाषण कत्ताओं को कर्मपंध को निरूपण । વાસણ આદિ વેચનાર ગૃહપતિ અને તેને ખરીદ કરનાર વ્યાપારીની કર્મ બંધના હેતુભૂત ક્રિયાઓમાં ચાર પ્રકારના વિકલ્પનું કથન, અગ્નિકાયમાં મહા ક્રિયા આદિ રૂપતાનું પ્રતિપાદન, ધનુર્ધારી પુરુષ અને ધનુષના કર્મબંધની હેતુખત ક્રિયાદિનું નિરૂપણ, અન્યતીથિકોની માન્યતાના મિથ્યાત્વનું કથન, જીવાભિગમસૂત્ર પ્રમાણે સિદ્ધાંત માન્યતાનું પ્રતિપાદન, આધાકર્મ આદિ દેથી યુક્ત આહાર લેનાર સાધુને શી હાનિ થાય છે? તેનું કથન, કીતકૃત, સ્થાપિત, કાન્તારભક્ત, દુભિક્ષભક્ત, વાલિકાભત, ગ્લાનભક્ત, શય્યાતર પિંઠ, રાજપિંડ આદિને ગ્રહણ કર્યા પછી આલોચના અને પ્રતિક્રમણ નહીં કરનાર સાધુને કાલધર્મની પ્રાપ્તિ થયા બાદ વિરાધનાને, તથા આલેચના અને પ્રતિક્રમણ કરનાર સાધુને કાળધર્મની પ્રાપ્તિ થતાં આરાધનાનું પ્રતિપાદન, આચાર્ય ઉપાધ્યાયને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અસત્ય ભાષણ કરનારને કર્મબંધ બંધાય છે તેનું નિરૂપણ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy