SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . . भगवती क्खिय उवासियाए वा" यहाँ तक का आलापक, ग्रहण करना चाहिए इस आलापक काभाव इस प्रकार से है-हे भदन्त जिस प्रकार से केवल ज्ञानी चरमकर्म अथवा चरम निर्जरा को जानता देखता है तो क्या इसी तरह से छद्मस्थ मनुष्य भी चरमकर्म और चरमनिर्जरा को जानता देखता है ? इस गौतम के प्रश्न के उत्तर में प्रभु उनसे कहते हैं कि हे गौतम ! यह अर्थ समर्थ नहीं है-अर्थात् ऐसा नहीं हो सकता है, क्यों कि वह सुन करके उन्हें जानता है या आगमप्रमाण से उन्हें जानता है-केवलज्ञानीकी तरह स्पष्टरूप से विना किसी की सहायता के वह उन्हें नहीं जान सकता है । " सुनकर के जानता है" इसका क्यो तात्पर्य है ? इस गौतम के प्रश्न के उत्तर में प्रभु उनसे कहते हैं कि हे गौतम! वह केवली प्रभुके वचनों को सुनकर के जानता है, के.वली के प्रावक के वचनों को सुनकर के उन्हें जानता है इत्यादि समस्त कथन "उनके पक्षकी उपासिका के वचनों को सुनकर के उन्हें जानता है।" यहीं तक का सुनकर के प्रश्न के उत्तर में जानना चाहिये ।। सूत्र १० ।। અહીં સુધીના બધા પ્રશ્નોત્તરે ગ્રહણ કરવા જોઈએ. આ પ્રશ્નોત્તરનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. પ્રશ્ન–હે ભદન્ત ! જેવી રીતે કેવલી ભગવાન ચરમ કમ અથવા ચરમ નિજેરાને જાણી દેખી શકે છે, એવી રીતે શું છદ્મસ્થ મનુષ્ય પણ ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણી દેખી શકે છે? ઉત્તર–હે ગૌતમ! એવું બની શકતું નથી. છસ્થ મનુષ્ય કેવળ જ્ઞાનીની જેમ સ્પષ્ટ રૂપે બીજા કેઈની સહાયતા વિના ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણું દેખી શકતું નથી. પણ તે શ્રવણ કરીને અથવા તે આગમ પ્રમાણને આધારે ચરમ કર્યાદિને જાણી દેખી શકે છે. UA-" Qqe ४शन ए छ, " मा ४थननु तात्पर्य शु छ ? ઉત્તર–હે ગૌતમ! કેવલી ભગવાનનાં વચન સાંભળીને, અથવા કેવલી ભગવાન દ્વારા જેમને તે બાબતની માહિતી મળી છે એવા કેવલી ભગવાનના શ્રાવક, શ્રાવિકા આદિને મુખે એ વાત સાંભળીને છવસ્થ મનુષ્ય શરમ કમને અથવા ચરમ નિર્જરાને જાણી દેખી શકે છે. છઘસ્થ મનુષ્ય કેને કેને મુખેથી એ વાત સાંભળે છે, તે આગળના સૂત્ર આઠમાં બતાવ્યું છે કે સૂ. ૧૦
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy