SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ७१५ ॥ अथ पष्ठोदेशकः मारभ्यते तृतीयशतकस्य षष्ठो देशकस्य संक्षिप्तविषयविवरणम् । मिथ्यादृष्टेः अनगारस्य चिकुत्रेणानिरूपणम्, ततो वाराणसी - राजगृहनगरयोः वैक्रियता तथाभावेन अन्यथाभावेन वा दर्शनविषयक प्रश्नोत्तरम्, ततः राजगृहस्य वाराणसीत्वेन, वाराणस्याव राजगृहनगरत्वेन भ्रमात्मक विभङ्गज्ञानमतिपादनम्, ततः तयोरन्तरालवर्त्तिवैक्रियजनपदसमूहविषयकविकुर्वणानिरूपणम्, तस्या विकुर्वणायाः विषयभूत वैक्रियोक्तरूपाणां स्वाभाविक तीसरे शतकका छडे उद्देशका प्रारंभ इसका विषय विवरण संक्षेप से इस प्रकार से है - मिथ्यादृष्टि अनगारकी विकुर्वणा का निरूपण, वाणारसीनगरीमें वर्तमान मिध्यादृष्टि अनगार राजगृह नगरीकी विकुर्वणा करके तगतरूपो को जान देख सकता है ऐसा प्रश्न ! हां जान सकता है ऐसा उत्तर, तथाभाव से जानता है कि अन्यथाभाव से जानता है ऐसा प्रश्न अन्यथाभावसे जानता देखता है ऐसा उत्तर, राजगृह नगरको वाणारसी रूपसे और वाणारसी को राजगृह नगरके रूपसे जाननेवाला ज्ञान भ्रमात्मक विभङ्गज्ञान है ऐसा प्रतिपादन, राजगृह नगर और वाणारसी के बीच में एक विशाल जनपदकी विकुर्वणा करनेका निरूपण, विकुर्वणा के विपयभूत वैक्रियरूपोंको स्वाभाविकरूपसे माननेवाली ત્રીજા શતકના છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ આ છઠ્ઠા ઉદ્દેશકના વિષયનું સક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-મિચ્છાદૃષ્ટિ અણુગારની વિકુવાનું નિરૂપણ. · વાણુારસી (વારાણસી) નગરીમાં રહેલ. મિથ્યદૃષ્ટિ અણુમાર રાજગૃહનગરીની વિકણા કરીને તેમાં રહેલાં રૂપેટને શું. જાણી દેખી શકે છે? એવા પ્રશ્ન અને તેને હકારમાં ઉત્તર. પ્રશ્ન—‘તથાભાવથી યથાય રૂપે] તો છે કે અન્યથા ભાવથી [અયથા રૂપે] જાણે છે उत्तर-अन्यथालावधी लगे भने हेथे छे. રાજગૃહ નગરને વાણારસી નગરીરૂપે અને વાણારસીને રાજગૃહરૂપે નણુનારૂં જ્ઞાન ભ્રમાત્મક વિભાગજ્ઞાન છે, એવું પ્રતિપાદન રાજગૃહ અને વાણુારસી નગરીની વચ્ચેના ભાગનાં એક વિશાળ જનપદની વિકુવા કરવાનું નિરૂપણ. વિણા દ્વારા નિર્મિત વૈક્ષિરૂપે ને સ્વાર્ભાવકલ્પે માનનારી તેની માન્યતાને ભ્રામક ગણાવતું કથન.
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy