SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ ......... स्थानासो खलु भिक्षुपतिमा एकोनपञ्चाशता रात्रिन्दिवै अहोरात्रैः, एकेन् च पणवत्या मिक्षागतेन पण्णवत्यधिकशतसंख्यामि दैत्तिरूपाभिः मिक्षाभिः यथास्त्रम्-सूत्र निर्दिष्टविध्यनुसारं, यथाकल्पम्-कल्पं स्थविरादिकल्पमतिक्रम्य, कल्पानुसारमित्यर्थः, यथामार्गम्-ज्ञान-दर्शनचारित्रलक्षणमोक्षमार्गानतिक्रमेण क्षयोपशमभावानतिक्रमेण वा, यथातत्त्वं-तत्यानतिक्रमेण ' याथातथ्यम् ' इतिच्छाया पक्षेसत्यानुसार, यथासाम्यम्-समभापमनतिक्रम्य-सुष्टुप्रकारेण कर्मनिर्जरणभाव. नयेत्यर्थः, कायेन-शरीरेण न पुनरमिलाप पात्रेण स्पृष्टा-समुचितकाले सविधिग्र. हंणात् , पालिता-बारंवारमुपयोगेन. तत्परत्वात् , शोधिता-पारणकदिने गुर्वादि ७-दत्तियां ग्रहण की जाती हैं । इस प्रकार इन सब भक्तको दत्तियोंकी संख्या १९६ हो जाती हैं। इसी प्रकारसे पानककी दत्तियोंके सम्बन्धमें भी जानना चाहिये इस प्रकारसे प्रवर्द्धमान भक्तपान दत्तियोंसे यह भिक्षु प्रतिमा ४९ रातदिन में पूर्ण होती है " यथा सूत्रं यथा कल्पं" इत्यादि क्रिया विशेषणोरने सूत्रकारने यह प्रकट किया है, कि इस भिक्षा प्रतिमाको यथासूत्र में पालन करने की जैसी विधि प्रकट की गई है, उसी विधिके अनुसार बयाकल्प-स्थविर आदि कल्पके अनुसार, यथामार्ग-ज्ञान, दर्शन, एवं चारित्ररूप मुक्तिमार्गके अनुसार, अथवा अपने क्षयोपशम भावके अनुसार यथातत्त्व-तत्त्वंके अनुसार-अथवा याथा तथप-सत्य के अनुसार-और यथासाम्प-समनाभावके अनुसार जो भिक्षु शरीरसे-मनोरथसे नहीं-अभिलाषा मात्रसे नहीं स्पृष्ट करता है-समुचित कालमें विधिपूर्वक ग्रहण करता है, पालता हैપાણીની સાત દક્તિ ગ્રહણ કરાય છે. આ પ્રકારે રાત દિવસમાં આહારની કુલ ૧ દત્તિ થાય છે. એ જ પ્રમાણે પાની દત્તિ વિષે પણ સમજવું. આ પ્રકારે આહાર પાણીની દત્તિઓમાં પ્રત્યેક સપ્તાહમાં વધારો કરતાં કરતાં ૪૯ દિનરાત પર્યન્ત આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરાય છે. " ! , “ यथासूत्रं यथाकल्पं" त्याह- . . . . . " ક્રિયાવિશેષણોના પ્રવેશ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કેસૂત્રમાં ભિક્ષુપ્રતિમાના પાલનની જે પ્રકારની વિધિ બતાવવામાં આવી છે તે વિધિ પ્રમાણે, યથામાર્ગ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિમાર્ગ અનુસાર અથવા પિતાના ક્ષયે પશમભાવ અનુસાર, યથાતત્ર-તત્ર અનુસાર અથવા તથા તથ્ય (સત્યને અનુસાર ), યથાસામ્ય-સમતાભાવને અનુસરીને, આ પ્રકારે જે ભિક્ષુ શરીર વડે-મરથ વડે નહીં (અભિલાષા માત્ર વડે નહીં) સ્પષ્ટ કરે છે, સમુચિતકાળમાં વિધિપૂર્વક ગ્રહણ કરે છે, પાલન કરે છે,
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy