SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ स्पोमोशन - - - - कर्तव्या-कर्त्तव्ययोरमत्तिप्रवृत्तिरूपा ३। कपायाः-क्रोधादिलक्षणाः ॥ योगाः मनोयोगादयः ५। इत्येतानि पञ्च आन बद्वाराणि बोध्यानि। सम्पति एतत्पतिपक्षभूनानि संघरद्वागणि माह-तथाहि संवरद्वाराणि-संवरणं संवरः= समितिगुप्ति प्रकृतिभिरात्मतडागे आगच्छत्कौसलीलानां निरोधनम् । तस्य द्वारा णीत्र द्वाराणि । तानि पश्चविधानि प्रज्ञप्तानि । तद्यथा-सम्यक्त्वम् १, विरतिः २ अप्रमादः ३ अकपायित्वम् ४, अयोगिन्याम् ५' तथा-दण्ड:-दण्ड यते निःसारी क्रियते आत्मा यैस्ते दण्डा:प्राणव्यपरोपणादिरूपाः । प्राणवियोजनादिरूपाः ते च पञ्चविधाः प्राप्ताः । पञ्चविधत्यमेवाह-तद्यथा-अर्थदण्ड.-अर्थाय-पानां तत्वाध्यवसानरूप जो विपरीत श्रद्धान है, वह मिथ्यात्व है, पापकर्म से विरक्ति नहीं होना इसका नाम अविरति है, अनवधानताका नाम प्रमाद है, यह प्रमाद कर्तव्य में अप्रवृत्तिरूप और अकर्तव्यमें प्रवृत्तिरूप होता है, क्रोधादिरूप कषाये हैं, और मनोयोग आदिरूप योग हैं, इनसे कर्मों का आना होता है, अतः इन्हे आप्रवद्वार कहा गयाहै, आस्रवका प्रतिपक्षी संचर होता है, इस संवरके छार उपायभी पांच कहे गये हैं, आत्मारूपी तालाबमें आनेवाले कर्मरूप जलका जो समिति गुप्ति आदिकों द्वारा निरोध कर दिया जाता है, वही संवर है, इसके भी पांच द्वार कहे गये हैं, जैले सम्यकप आदि ये पांच द्वार आस्तव द्वारोंसे विपरीत होते हैं। आत्मा अथवा अन्य जीव जिनके द्वारा प्राणव्यप. - મિથ્યાત્વ આદિ પાંચ કારણે અહીં ગ્રહણ કરવા જોઇએ. અતત્વમાં તત્ત્વાધ્યવસાન રૂપ જે વિપરીત તોમાં શ્રદ્ધા છે, તેનું નામ મિથ્યાત્વ છે. પાપકર્મથી નિવૃત્ત ન થવું તેમાં પ્રવૃત્ત જ રહેવું તેનું નામ અવિરતિ છે. અનવધાનતાનું નામ પ્રમાદ છે. કરવા ચેગ્ય કાર્યોમાં પ્રવૃત્ત ન થવું અને ન કરવા ચોગ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું તેનું નામ જ પ્રમાદ છે કોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાય છે મનોગ, વાળ અને કાગ રૂપ ત્રણ યોગ છે. તેમના દ્વારા કર્મોનું આગમન થાય છે. તેથી તેમને આવકાર રૂપ કહ્યા છે. આસવનો પ્રતિપક્ષી સંવર છે તે સંવરના ઉપાય રૂપ જે પાંચ કારણે છે તેમને સંવરદ્વાર કહે છે. આત્મા રૂપી જળાશયમાં પ્રવેશ થતાં કર્મરૂપ જલને જે સમિતિ, ગુપ્તિ વગેરે દ્વારા રોકવામાં આવે છે, તેનું નામ જ સંવર છે. તેને સમ્યકત્વ આદિ જે પાંચ દ્વાર કહ્યાં છે, તેઓ આસવારે કરતાં વિપરીત હોય છે. આત્મા અથવા અન્ય જીવ જેમના
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy