SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानागसत्रे ३९४ टीका--' छबिहे ' इत्यादि-- विवाद:-क्वचिदर्थे वि-विरुद्धयोः-अप्लम्मतयोर्यों वादा जल्पः स विवादः, उक्तं चास्य स्वरूपम् " लब्धिख्यात्यादिना तु स्याद्, दुःस्थितेनामहात्मना । ___ छलजातिप्रधानो या, स विवाद इति स्मृतः " इति । अयं च पइविधः प्रज्ञप्ताः । तद्यथा-विवादसपये प्रतिपक्षिणः प्रश्नस्योत्तरदानेऽसमर्थः केनाप्युपायेन अवष्वक्य अपमृत्य-दूरीभूय-अवसरलाभाय कालक्षेप अब सूत्रकार विवादके स्वरूपका कथन करते हैं__"छविहे विवाए पण्णत्ते” इत्यादि सूत्र २९ ॥ टीकार्थ-विवाद६ प्रकारका कहा गयाहै, जैसे-भोसक्कइत्ता आदि१ किसी अर्थ में निरुद्ध असंगत दो विषयोंको लेकर जल्प (बोलना) होता है, वह विवाद है, विवादका स्वरूप इस प्रकार से कहा गया है "लब्धिख्यात्यादिना तु" इत्यादि। लब्धि ख्याति आदिकी इच्छासे दुःस्थित किसी अमहात्मा द्वारा जो जय पराजयकी भावना लेकर छलजाति प्रधानतावाला जल्प है, वह विवाद है, यह विवाद वादी प्रतिवादीका होताहै, यह छह प्रकारका इस प्रकारसे है-विवादके समय प्रतिपक्षीके प्रश्नके उत्सर देनेमें असमर्थ बना हुआ यदि कोई वादी उससे दूर होकरके अवलर लाभके लिये कालक्षेप करके जो पुनः विवाद करना है, वह अवष्वक्य विवाद है, આગલા સૂત્રમાં તપના પ્રકારનું નિરૂપણ કર્યું તે તપના વિષયમાં કેટલાક લોકે વિવાદ કરતા હોય છે, તેથી હવે સૂત્રકાર વિવાદના સ્વરૂપનું नि३५९४ ४२ छ. “ बिहे विवाए पण्णत्ते" त्यादि વિવાદ ૬ પ્રકારને કહ્યું છે. જેમકે “ઓસઈત્તા ” આદિ ૬ પ્રકાર સમજવા. કેઈ વિષયને અનુલક્ષીને-વિરૂદ્ધ, અસંમત બે વિષયને અનુલક્ષીને કોઈ બે વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. તેનું સ્વરૂપ मा ४२ ४j छ. “ लन्धिख्यात्यादिना तु " त्याह- લબ્ધિ ખ્યાતિ આદિની કામનાથી કઈ મહાત્મા દ્વારા જય પરાજયની ભાવના પૂર્વકની છળપ્રધાનતાવાળી જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. વાદી પ્રતિવાદી વચ્ચે આ વિવાદ થાય છે. તેને નીચે પ્રમાણે ૬ પ્રકાર છે – (૧) વિવાદ વખતે પ્રતિપક્ષીના પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ બનેલ વાદી તે વખતે તે ત્યાંથી ખસી જાય છે, પણ અમુક કાળ જવા દઈને ફરી તેની સાથે જે વિવાદ કરે છે તેનું નામ “અવષ્યષ્કય વિવાદ” છે. (૨) મેકે
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy