SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ घाटीका स्था. ५ उ ३ . १ अस्तिकायस्वरूपनिरूपणम् १६३ गन्धद्वयवर्जितः । अरसः=मधुरादिरसपञ्चरुवर्जित' । अस्पर्श: मृदुकर्कशा - द्यष्टविध स्पर्श वर्जितः । अरूपी-रूपम् आकार:- वर्णादिमत्त्वं तदस्यास्तीति रूपी, न रूपी - अरूपी-अमूर्तः | अजीवः - जीवः = उपयोगलक्षणं जीवक्रव्यम्, न जीव:अजीवः=अचेतनः । शाश्वत : - मतिसमय तस्य सद्भावात् । अवस्थितः - धर्मास्तिकायस्य यत् स्वरूपं नित्यत्यात्तेनैव स्वरूपेण स सर्वदा स्थायी । तथा-लोकद्रव्यम्लोकस्य अंशभूतं द्रव्यम् | लोकस्य सर्वात्मकं द्रव्य त्वयं नास्ति, पश्चास्तिकायात्मक लोकस्यैकदेशत्वात् । तदुक्तम्— पंचत्थिकायमइये लोए अणाइनिहणे । " - 6 रहित हैं, मधुरादिके भेदले पांचों प्रकारके रलसे रहित है, एवं मृत्यु कर्करा आदि आठ प्रकारके स्पर्शसे रहित है । आकाशका नाम रूप है, रूप यह उपलक्षण है, इससे रूप रम आदि चारों गुणोंका ग्रहण हुआ है अतः यह अरूपी है, इसका तात्पर्य ऐसा है, कि यह रूप रस गन्ध आदिसे रहित होनेके कारण अरूपी है, अमूर्त है | उपयोग लक्षवाला जो होता है, वह जीव है, यह धर्मास्तिकाय ऐसा नहीं है अतः अजीव हैं, प्रतिसमय इसका सद्भाव रहता है, अतः इव है, धर्मास्तिकायका जो अपना स्वरूप है, उस स्वरूपसे यह नित्य होनेके कारण सर्वदा स्थायी रहता है, अतः यह अवस्थित है, तथा यह लोकका अंशभूत द्रव्य है, इसलिये यह लोकद्रव्य है, यह लोक पंचास्तिकाय रूप है, केवल धर्मद्रव्यरूप नहीं है, अतः यह लोकका सर्वात्मक द्रव्य नहीं है, किन्तु उसका एक अंशभूत द्रव्य है । कहा भी है છે, મધુરાદિ પાંચે પ્રકારના રસથી રહિત છે અને મૃદુ, કશ આદિ આઠે પ્રકારના સ્પર્શથી રહિત છે. આકાશનું નામ રૂપ છે રૂપ તે ઉપલક્ષણ છે, તેના દ્વારા રૂપ, રસ, આદિ ચારે ગુણાનું ગ્રહણ થયું છે. તેથી તે અરૂપી છે આ કથનનું તાપ એ છે કે ધર્માસ્તિકાય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વી રહિત હોવાને લીધે અરૂપી છે-અમૂર્ત છે જીવની જેમ તે ઉપયેગ લક્ષણવાળુ’ નથી, તે કારણે તે અજીવ છે. પ્રતિસમય તેનેા સદ્ભાવ રહે છે, તેથી તેને શાશ્વત કહ્યું છે તેનુ પેાતાનુ જે સ્વરૂપ છે તે સ્વરૂપે તે નિત્ય હોવાને લીધે સ્થાયી રહે છે, તેથી તેને અવસ્થિત કહ્યુ છે. ધર્માસ્તિકાય આ લેકના 'શમૃત દ્રવ્ય ટાવાથી તેને લેાકદ્ર” કથ્રુ છે અ લેક પંચાત્મિકાય રૂપ છે, પરન્તુ માત્ર ધદ્રવ્ય રૂપ નથી, તેવી તેને લેકના સવાત્મક દ્રવ્યરૂપ કડી શકાય નહિ, પણ તેના એક ભૂત દ્રવ્ય રૂપ જ કહી શકાય છે,
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy